હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો ત્રણ વર્ષનો પુત્ર અકસ્માતે રીક્ષામાંથી નીચે પટકાયો હતો. માસુમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત…
View More હળવદમાં પિતા સાથે આંટો મારવા નીકળેલો 3 વર્ષનો પુત્ર રિક્ષામાંથી પટકાતાં મોતCategory: સૌરાષ્ટ્ર
મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…
View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામમોરબીમાં નિવૃત્ત જમાદાર અને પરિવાર ઉપર બૂટલેગરોનો હિચકારો હુમલો
મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા જતાં એક નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પરિવાર પર છરી વડે જીવલેણ હુમલો…
View More મોરબીમાં નિવૃત્ત જમાદાર અને પરિવાર ઉપર બૂટલેગરોનો હિચકારો હુમલોજેતપર ગામે ખેડૂત છાવણી ફરી શરૂ, 26 લોકો ઉપવાસમાં જોડાયા
જેતપર ગામે ઉપવાસી છાવણીમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહયા છે આંદોલન પાર્ટ 3 શરુ કર્યા બાદ આવેદન અને રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો અને ઉપવાસી છાવણીમાં…
View More જેતપર ગામે ખેડૂત છાવણી ફરી શરૂ, 26 લોકો ઉપવાસમાં જોડાયાઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડો
ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી શાહ એચ.ડી. હાઈસ્કૂલ તથા તે જ કેમ્પસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાત્રિનાસમયેઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂૂની મહેફિલોયો જાતી…
View More ઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડોગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલી
ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા (ઈંઙજ) દ્વારા જાહેર હિત તેમજ પદના ખર્ચે કુલ…
View More ગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલીવેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોત
પડધરીના મોવૈયામાં આધેડે જિંદગીથી કંટાળી ઝેર પી જીવન ટૂંકાવ્યું વેરાવળના ડારી ગામે રહેતો યુવક ભાલકામાં કડીયા કામ કરતો હતો ત્યારે અકસ્માતે પતરૂ તુટતાં યુવાન નીચે…
View More વેરાવળના ભાલકા ગામે કડિયા કામ કરતી વખતે પતરું તૂટતાં પટકાયેલા યુવકનું મોતટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂક
જમીન માપણીની કામગીરી દરમિયાન બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો’તો ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરના ચકચારી કેસમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ…
View More ટંકારાના મેઘપર ઝાલા ગામના ચકચારી ડબલ મર્ડર કેસમાં ભગીરથસિંહ ડોડિયાની સ્પે.પીપી તરીકે નિમણૂકકેશોદમાં પાણીના પ્લાન્ટના નામે 2.42 કરોડની ઠગાઇ
જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં પાણીના પ્લાન્ટની સ્થાપના કરાવવાના નામે ₹2.42 કરોડથી વધુની કથિત છેતરપિંડીનો ગંભીર કેસ નોંધાયો છે. ફરિયાદના આધારે ઉત્તર પ્રદેશના નોઇડા સ્થિત…
View More કેશોદમાં પાણીના પ્લાન્ટના નામે 2.42 કરોડની ઠગાઇરાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલ
ઉપલેટામાં બાઈકને કિક મારતી વખતે આધેડ, સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધ અને ફ્રૂટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ…
View More રાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલ