પોલીસ દરોડામાં વાડી માલિક કોળી શખ્સ ફરાર જસદણ પંથકમાં દારૂની હેરાફેરી મોટાપ્રમાણમાં થઈ રહી હોય ત્યારે વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસે બાતમીના આધારે કોળી શખ્સના…
View More વિંછીયાના મોટા માત્રા ગામે વાડીમાંથી 1.57 લાખનો દારૂ-બિયર ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારી
થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુ:ખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં…
View More થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારીધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મ
ધોરાજીનાં એક વિસ્તારમાં દાદા દાદીના ઘરે એકલી રહેતી સગીરાને તેના જ પાડોશમાં રહેતા શખ્સે હવશનો શિકાર બનાવી સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની સાથે…
View More ધોરાજીમાં દાદાને ઘરે રહેતી સગીરા ઉપર પાડોશીનું દુષ્કર્મસુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા
2020ના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો: ચોકલેટ આપવાનું કહી કૃત્ય કર્યુ’ તુ સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો એક 70 વર્ષનો…
View More સુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજાગોંડલના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલો
ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે ઉઘરાણી મામલે બે ભાઈઓએ આતંક મચાવી ઘરમાં ઘુસી ટ્રાન્સપોર્ટર અને તેમના પત્ની ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ…
View More ગોંડલના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલોસલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ સુરક્ષા માટે મહત્વના એવા સલાયામાં ગઈકાલે મંગળવારે તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજસીટોક જેવા ગુનાના ગુનાહિત ઈતિહાસ…
View More સલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશનસુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલ
એક વર્ષ અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કર્યુ’તું ગીર સોમનાથ જીલ્લામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર સામે વન વિભાગે ગુનો દાખલ કરેલ છે. આ ગુન્હાનો આરોપી…
View More સુત્રાપાડાના મોરાસામાં સિંહની હત્યાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ગુનો દાખલસુરેન્દ્રનગરમાં વીજળી ગુલ થઈ જતાં મધરાત્રે ફોલ્ટ સેન્ટરમાં લોકોનો હંગામો
સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં સોમવારની રાત્રે એકાએક લાઇટો બંધ થઇ ગઇ હતી. આથી જુદા જુદા વિસ્તારોના લોકો રોષ સાથે પીજીવીસીએલની કચેરીએ દોડી જઇને હલ્લાબોલ…
View More સુરેન્દ્રનગરમાં વીજળી ગુલ થઈ જતાં મધરાત્રે ફોલ્ટ સેન્ટરમાં લોકોનો હંગામોનિકાવા ગામે મીડિયા બ્યુરો ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ
કાલાવડ તાલુકાના નીકાવા ગામે તિરંગા યાત્રાના કાર્યક્રમ દરમિયાન જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ તાલુકાના ની…
View More નિકાવા ગામે મીડિયા બ્યુરો ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમકલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…
View More કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત