ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભાઈ પટેલ સાથે જૂનાગઢના પ્રતિનિધિ મંડળે રૂૂબરૂૂ મુલાકાત કરી ગિરનારના વિકાસ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે જૂનાગઢથી પધારેલા…
View More જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિ મંડળે કરેલ ચર્ચાCategory: સૌરાષ્ટ્ર
લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધો
લાઠી તાલુકાના લુવારિયા ગામે સરપંચ જસકુભાઈ ખુમાણનો પુત્ર અરદીપ સ્કૂલ પાછળ લઘુશંકા કરવા ગયો હતો ત્યારે કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરતા શરીર પર અનેક જગ્યાએ…
View More લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધોસૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો
16મી સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, કુલ 330 માદા, 196 નર અને 225 સિંહબાળ અને 260 પાઠડા નોંધાયા 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા આજે મુખ્યમંત્રી…
View More સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારોરસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ
ફૂડ બિઝનેસમાં માસ્ટર શેફની બરોબરી કરનાર આ મહિલાઓ ટાઢ, તડકો અને વરસાદમાં પણ બપોરે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી કામમાં રહે છે વ્યસ્ત મુંબઈથી…
View More રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, આજે જીલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જીલ્લામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે મેઘરાજા અનેક જીલ્લામાં વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો…
View More 24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, આજે જીલ્લામાં વરસાદની આગાહીSBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડી
ક્રેડીટ સોસાયટીમાંથી 32 લાખની લોન લઈ તેજ મિલકત જઇઈંમાં પણ ગીરવે મુકી દીધી, બોગસ સોગંદનામુ કરનાર વેપારી સામે ફરિયાદ શહેરમાં આર્થિક છેતરપીંડીના બનાવો વધી રહ્યાં…
View More SBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડીડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું
સૌરાષ્ટ્ર ડુંગળી પકવતા ખેડૂતોને લોહીના આંસુએ રોવાનો વારો આવ્યો છે. યાર્ડમાં એક મણનો ભાવ માત્ર રૂા.50થી 100 મળતો હોવાની મજૂરીનો ખર્ચ પણ માથે પડી…
View More ડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધુંભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવી
શહેરના વિદ્યાનગર અનંતવાડી વિસ્તારની સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતાં આવારા શખ્સોને ટપારતાં ત્રણેયે અલંગના વેપારીપર હુમલો કરી નાસી ગયા હતા. જયારે, મધ્યરાત્રિએ આવી સોસાયટીમાં પાર્ક…
View More ભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવીરાજકોટમાં 22 મે સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુધ્ધની પરિસ્થીતીને ધ્યાને રાખી રાજકોટમા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ લંબાવવામા આવ્યુ છે. અને આગામી 22 મે સુધી…
View More રાજકોટમાં 22 મે સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધવાહનચાલકો બેફામ: વેપારી અને યુવક ઉપર હુમલો
ભગવતી સોસાયટીમાં આધેડ અને ભોલેનાથ સોસાયટીમાં યુવકે બાઈકચાલકને ટપારતાં બઘડાટી બોલી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર પુરપાટ ઝડપે વાહન ચલાવતાં શખ્સોને સમજાવતાં…
View More વાહનચાલકો બેફામ: વેપારી અને યુવક ઉપર હુમલો