જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ…

View More જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો

ફાયર NOC વગરની મોતના માચડા જેવી 2091 ઈમારતો

દૂર્ઘટના બાદ દોડતુ ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં: સ્ટાફના અભાવે શહેરીજનો રામ ભરોશે રહેણાકમાં સીલ લાગતા ન હોય બિલ્ડિંગ એસોસિએશનોની બેદરકારી સામે તંત્ર લાચાર રાજકોટ શહેરમાં…

View More ફાયર NOC વગરની મોતના માચડા જેવી 2091 ઈમારતો

અગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટ

  હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી…

View More અગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટ

જામનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાત

મૂળ ઉત્તર પ્રદેશના વતની તેમજ હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ખોલી ભાડે રાખીને રહેતા અને મજૂરી કામ કરતા રણજીત હરીશકુમાર મૌર્ય નામના 20 વર્ષના…

View More જામનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પત્ની સાથે ઝઘડો થતા કર્યો આપઘાત

ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા

ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા…

View More ધ્રાંગધ્રાના રેલ્વે સ્ટેશન વિસ્તારના રખડતાં શ્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા

સવારે કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર સરપંચનું બપોરે ટાંકામાં ડૂબી જતાં મોત

  શુકલ પીપળીયા ગામની ઘટના: નાહવા પડેલા બાળકને બચાવવા સરપંચ ટાંકામાં કુદ્યા હતાં રાજકોટ શહેરના કુવાડવા તાબેમાં આવતાં શુકલ પીપળીયા ગામના સરપંચે સવારે રાજકોટ તાલુકા…

View More સવારે કરવેરા વસુલાતની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મેળવનાર સરપંચનું બપોરે ટાંકામાં ડૂબી જતાં મોત

ગોંડલના ચરખડી ગામે ટ્રેકટર નીચે કચડાઈ જતાં 7 વર્ષના બાળકનું મોત

ગોંડલના ચરખડી ગામે રહેતા ખેતમજુર પરિવારના 7 વર્ષના પુત્રનું ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. 7 વર્ષનું બાળક ટ્રેકટર નીચે રમતો હતો ત્યારે ચાલકે…

View More ગોંડલના ચરખડી ગામે ટ્રેકટર નીચે કચડાઈ જતાં 7 વર્ષના બાળકનું મોત

ગોંડલમાં યુવાને નદીમાં કૂદકો માર્યો, લોકોએ બચાવતા હોસ્પિટલમાં ધમાલ કરી

ગોંડલમાં દરરોજ કંઇક અવનવુ બનતું રહેછે. ગઇ કાલે યુવાન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દંગલ કર્યાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પુલ પરથી છલાંગ લગાવનાર યુવાન…

View More ગોંડલમાં યુવાને નદીમાં કૂદકો માર્યો, લોકોએ બચાવતા હોસ્પિટલમાં ધમાલ કરી

મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યા

યુવાને સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી શહેરમાં રહેતા અને લોન ક્ધસલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ…

View More મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યા

ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત

જસદણ પાસે દંપતી અને ધોરાજી નજીક યુવાનને નડેલો અકસ્માત રાજકોટ જિલ્લાના ધોરાજી અને જસદણ પંથકમાં હિટ એન્ડ રનના બે અલગ અલગ બનાવોમાં બે યુવાનોના મોત…

View More ધોરાજી અને જસદણમાં હિટ એન્ડ રનમાં બેના મોત