લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિતના અનેક કાર્યક્રમો, વિશાળ ડોમ બનાવાયો, તંત્ર દ્વારા તડામાર તૈયારી આગામીમાં 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરનાં 3 કલાકે ભુજ ખાતે પહોંચશે અને…
View More સોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભાCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ
– પદયાત્રા કરીને ભાણવડ દર્શનાર્થે જતા કાળનો ભેટો થયો – ખંભાળિયાના સતવારા અગ્રણી તેમજ ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પરિવારજનો ગતરાત્રે ભાણવડ ખાતે માનતા પૂરી…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં વરસાદ, આજે આ જીલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દ્વાસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં વરસાદ, આજે આ જીલ્લામાં ધોધમાર વરસાદની આગાહીરાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બન્યા ખંભાળિયાના ખાસ મહેમાન
– અગ્રણી મોટાણી પરિવારના નિવાસ્થાને ખાસ મુલાકાત લીધી – પુણ્યશ્લોકા અહલ્યાબાઈ હોલકારની 300 મી જન્મ જયંતી નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પરિવાર દ્વારા ખંભાળિયાના…
View More રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ બન્યા ખંભાળિયાના ખાસ મહેમાનઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 12 દુકાન મકાનનું ડિમોલિશન
વોર્ડ-5માં માલધારી સોસાયટી અને વોર્ડ નં.11માં અંબિકા ટાઉનશીપમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડતુ મનપા મહાનગરપાલિકા દ્વારા લોકોનું ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદો આવે તે મુજબના ડિમોલેશનની તૈયારી કરી…
View More ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 12 દુકાન મકાનનું ડિમોલિશનલાલપરી વિસ્તારમાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ,…
View More લાલપરી વિસ્તારમાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોતલેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં 62 કેસ પડતા મુકાયા, બેમાં ફરિયાદનો હુકમ
પક્ષકારોની હાજરીમાં સૂનાવણી દરમિયાન 26 કેસમાં સમાધાન રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવકુમાર જોશીના અધ્યક્ષ સ્થાને આજે લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠક યોજાઈ હતી તેમાં રજૂ થયેલી કુલ 92…
View More લેન્ડગ્રેબીંગ કમિટિની બેઠકમાં 62 કેસ પડતા મુકાયા, બેમાં ફરિયાદનો હુકમફૂડ વિભાગના દરોડા, 52 કિલો વાસી લચ્છી-પાત્રા સહિતનો નાશ
ખાણી-પીણીના 38 ધંધાર્થીને ત્યાં ચકાસણી, 35 નમૂનાની સ્થળ પર તપાસ, 8ને લાઇસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં…
View More ફૂડ વિભાગના દરોડા, 52 કિલો વાસી લચ્છી-પાત્રા સહિતનો નાશરાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યું
રાજ્યના ગુડસ એન્ડ સર્વિસ ટેકસ વિભાગ દ્વારા રાજકોટના મોખરાના મોદી એસ્ટેટ ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 4.50 કરોડની કર ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં…
View More રાજકોટના મોદી એસ્ટેટ ગ્રુપમાંથી રૂા.4.50 કરોડની જીએસટી ચોરી થયાનું ખુલ્યુંસોની બજારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે
શહેરના સોની બજારમાંથી પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ગાયત્રીનગરના શખ્સને ઝડપી પાડી કપાત કરાવનારની શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. દિપક ડાંગર, અરવીંદ…
View More સોની બજારમાંથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે