ભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હો

ભાણવડના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં આવેલા પટેલ સમાજની સામે સોમવારે સાંજના સમયે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ વચ્ચે સમાજ વાડીની સામે રહેતા ધીરુ તુલસીદાસ પરમારે…

View More ભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હો

મોરબી નજીક બસ પાછળ કાર અથડાતા બેના મોત

મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી. બસ ઉભી હતી, જેની પાછળ પુરઝડપે આવતી કાર ઘુસી જતા ગુજરાતની…

View More મોરબી નજીક બસ પાછળ કાર અથડાતા બેના મોત

મોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીનું ઈન્સટાગ્રામ આઈડી બનાવી ફોટો પર અભદ્ર લખાણ લખી વાયરલ કરી સગાઇ તોડાવવાની કોશિશ કરનાર ઇસમ વાંકાનેરના માટેલ ગામના રહેવાસી ઇસમ…

View More મોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

મુસાફરોના મોબાઈલ, એટીએમ કાર્ડ તેમજ પાસવર્ડ મેળવી ટોળકી ઠગાઈ કરતી રાજકોટ, જામનગર, કચ્છ અને ઉત્તરપ્રદેશમાં 10 ગુના આચર્યાની કબૂલાત શહેરના રેલવે મથક સહિત રાજ્યના જુદા-જુદા…

View More રાજકોટ-ગાંધીધામમાં રેલવે ટિકિટ ક્ધફર્મના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

ઉપલેટા પાલિકાની મહા દબાણ હટાવ ઝુંબેશ

પ્રાંત અધિકારી, મામલતદારે દબાણકર્તાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા ટ્રાફિક સમસ્યા હળવી થયાની સંભાવના ઉપલેટા શહેરમાં ઠેક ઠેકાણે ફૂટપાથો તેમજ જાહેર રોડ રસ્તાઓ વગેરે…

View More ઉપલેટા પાલિકાની મહા દબાણ હટાવ ઝુંબેશ

17300 ફૂટ ઊંચા શિખર પર ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’નો સંદેશ

રાજકોટના વતની કુશ વાછાણી સહિત 15 યુવાનોએ માઉન્ટ ફ્રેન્ડશિપ પર લહેરાવ્યો તિરંગો વિશ્વના નકશા પર ભારત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશની પ્રગતિની સફરમાં…

View More 17300 ફૂટ ઊંચા શિખર પર ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’નો સંદેશ

ગોંડલના પી.આઇ. અને કોન્સ્ટેબલ સામે પિયુષ રાદડિયાની ફરિયાદ

રાજકોટમાં રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયું છે. એવામાં પિયુષ રાદડિયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પિયુષ રાદડીયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના…

View More ગોંડલના પી.આઇ. અને કોન્સ્ટેબલ સામે પિયુષ રાદડિયાની ફરિયાદ

જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

જેતપુર માં ગુરૂૂવારે ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયા ની માસિક પુણ્યતિથિ નિમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે. જેતપુર યુથ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર…

View More જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન

મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ

ભાવનગરમાં સલામત સવારી-એસ.ટી અમારી જેવા સુત્રને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહુવાથી જામનગર જતાં રૂૂટન એસટી બસના ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં મહિલા પેસેન્જરની…

View More મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ

બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ

ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…

View More બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ