જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રવિવારે સાંજે 6.45 વાગ્યાના અરસામાં એક બ્રાસપાટ ની ભઠ્ઠીમાં પિત્તળ નો રસ ઓગાળવામાં આવતો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ…
View More દરેડ જીઆઈડીસીના કારખાનામાં બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકો દાઝ્યાCategory: સૌરાષ્ટ્ર
ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈ
જામનગર જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તેમજ રથયાત્રા ના તહેવારને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાયેલી રહે, તેના અનુસંધાને જામનગર જિલ્લાની ક્રાઈમ કોન્ફરન્સ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ રથયાત્રાના સંદર્ભમાં પોલીસ વિભાગની કોન્ફરન્સ યોજાઈલોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એસઆરપીના એક જવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. લોકરક્ષક ની પરીક્ષા…
View More લોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોતકાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં શનિવારે મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને નિકાવા ખરેડી તેમજ નવાગામમાં છૂટો છવાયો વરસાદ થયો હતો, ઉપરાંત રવિવારે જામજોધપુર ટાઉન…
View More કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદખંભાળિયામાં મજૂરી કરતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા ફાંસો ખાઈ આપઘાત
દ્વારકામાં ટ્રેનની ઠોકરે યુવાનનું મોત : ભાણવડના મોટા કાલાવડમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનપર તાલુકાના મૂળ વતની અને હાલ…
View More ખંભાળિયામાં મજૂરી કરતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા ફાંસો ખાઈ આપઘાતતળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોત
કારચાલકે અડફેટે લેતા કાળ ભેટ્યો તળાજા ભાવનગર નેશનલ હાઇવે બાઈક સવાર ત્રાપજના આધેડ અને ફોરવહીલ ના અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યો હતો.બનાવ ના પગલે…
View More તળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોતમાળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત
એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો; કારચાલક ફરાર માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની…
View More માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોતખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા મંજુબેન સંજયભાઈ ડેર નામના મહિલા સાથે ભેંસ બાંધવા બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા ખીમા કાના ડેર, અરજણ…
View More ખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકીકુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયો
સાયલાના સડિયાણીમાં યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ કુકાવાવનાં દેવળીયા ગામે પાંચ દિવસ પુર્વે ચા બનાવતી વખતે દાઝેલા પ્રૌઢાનુ સારવારમા મોત નિપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની…
View More કુકાવાવના દેવળિયામાં ચા બનાવતી વેળાએ દાઝેલા પ્રૌઢાનો જીવનદીપ બુઝાયોસાવરકુંડલા પાલિકા દ્વારા 25 જર્જરીત ઈમારતોને નોટિસ
ચોમાસુ નજીકમાં છે ત્યારે સાવરકુંડલામાં જવાબદાર તંત્ર દ્વારા જર્જરીત મકાનો/ઇમારતો/દુકાનો ને રિપેરીંગ કરવા લાયક હોય તેવા મકાનોનું રિપેરીંગ કામ તથા ઉતારવા લાયક ઈમલો ઉતારી લેવાની…
View More સાવરકુંડલા પાલિકા દ્વારા 25 જર્જરીત ઈમારતોને નોટિસ