રાજ્યમાં અવારનવાર શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ બે મહિનાના બાળક પર…
View More પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોતCategory: સૌરાષ્ટ્ર
હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખી
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં કોલેજ જવા…
View More હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખીટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત
ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ…
View More ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોતધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
કલ્યાણપુરના ખીરસરાની ઘટના: માતા – પિતાના આધાર સ્થંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત કલ્યાણપુર તાલુકાનાં ખીરસરા ગામે રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા…
View More ધો.12ના વિદ્યાર્થીએ માથાના દુખાવાથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધો
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે પશુઓમાં દેખાતો લમ્પી નામનો વાયરસ આવતા ત્રણ પશુઓ ના મૃત્યુ થયાં હતા.અગાઉ લમ્પી વાયરસ ને કારણે અગાઉ અનેક પશુઓ મૃત્યુ પામ્યા…
View More ગોંડલના હડમતાળા ગામમાં લમ્પી વાઈરસે ત્રણ પશુઓનો ભોગ લીધોરાજકોટ-વડોદરાનો ઉભરતા વિકસિત શહેરોમાં સમાવેશ
ભારતમાં મેટ્રો કરતા નાના મહાનગરોમાં વિકાસ-રોજગારીની વધુ તક: ‘સિટીઝ ઓફ સાઇઝ’નો રિપોર્ટ ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે, અને આવી સ્થિતિમાં દેશની અંદર રોજગારની તકો…
View More રાજકોટ-વડોદરાનો ઉભરતા વિકસિત શહેરોમાં સમાવેશબગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર વાહનચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરાયા: ધીમી ગતિએ ચલાવવા સૂચના બગોદરા – અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા નજીક 60 વર્ષ…
View More બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયોવિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
દીકરીની બીમારીની સારવાર માટે લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં ત્રાસ આપતા હોવાનો આરોપ વિછીયામા રહેતા યુવાને પુત્રીની બિમારીની સારવાર માટે 4 વ્યાજખોર પાસેથી…
View More વિછિંયામાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસવીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધું
પડધરીના તરઘડિયામાં બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ વિછીયા તાલુકાનાં ખડકાણા ગામે રહેતી યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થતા એસીડ પી લીધુ હતુ. યુવતીને…
View More વીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધુંપ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો
જસદણના દેવપરા ગામે રહેતા જેરામભાઈ વલ્લભભાઈ સદાદિયાની હત્યામાં સંડોવાયેલા તેની પત્નીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખેતીવાડીની સાથે સાથે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા…
View More પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યો