પાર્કિંગ મામલે રોજ થતી માથાકૂટનું નિરાકરણ લાવવા સૂચના અપાઇ રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે એરપોર્ટ પર 31મી જુલાઈથી વાઇફાઇની સુવિધા શરૂૂ થઈ જશે.તેમજ ઓગસ્ટ માસથી…
View More હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઓગસ્ટથી કાર્ગો સર્વિસ શરૂ કરાશેCategory: સૌરાષ્ટ્ર
રાજકોટના શખ્સનું લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર દુષ્કર્મ
અંગતપળોનો વીડિયો પતિને મોકલી મહિલાના છૂટાછેડા કરાવી નાખ્યા જૂનાગઢની એક મહિલાને લગ્નની લાલચ આપી રાજકોટના રેલનગરના શખ્સે દુષ્કર્મ આચયું હતું.આ અંગેનો વિડિયો ઉતારી મૂહિલાના પતિને…
View More રાજકોટના શખ્સનું લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર દુષ્કર્મમહાનગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના મોરબી રોડ પર બજરંગ પાર્કમાં રહેતાં અને મહાનગરપાલિકામાં ઢોર ડબ્બામાં નોકરી કરતાં કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More મહાનગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીનો ફાંસો ખાઈ આપઘાતમહિલાને ગાળો ભાંડી મોબાઈલ પડાવનાર નસેડી ત્રિપુટીને સિટી બસના ચાલક સહિત ટોળાએ લમધાર્યો
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતી પરણીતા ખાનગી હોસ્પિટલમાં નોકરી ઉપર જઈ રહી હતી. ત્યારે ત્રણ શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. જેથી મહિલાએ ગાળો દેવાની ના…
View More મહિલાને ગાળો ભાંડી મોબાઈલ પડાવનાર નસેડી ત્રિપુટીને સિટી બસના ચાલક સહિત ટોળાએ લમધાર્યોરાજકોટની બેન્કોમાં છેતરપિંડીના 12.50 કરોડ જમા કરાવનાર 5 ઝડપાયા
નકલી ડોકયુમેન્ટના આધારે બેન્કના ખાતા ખોલાવી 12.50 કરોડ જમા કરાવનાર પાંચ ઝડપાયા: બેન્ક કર્મચારીઓ પણ કૌભાડમાં સંડોવાયેલા હોવાની શંકા રાજકોટની 3 થી વધુ બેન્કોમા નકલી…
View More રાજકોટની બેન્કોમાં છેતરપિંડીના 12.50 કરોડ જમા કરાવનાર 5 ઝડપાયાકચ્છમાં મળ્યા ‘સોનાના પથ્થર’, આરબ દેશોમાં ભારે માંગ
નખત્રાણાના પાલનપુર-બાડી ગામની સીમમાં આવેલ વોંકળામાંથી મળી રહ્યા છે ચળકતા પથ્થરો જમ્મુ અને કાશ્મીરમાં સોનાની ખાણો મળી આવી છે. વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી રહ્યા…
View More કચ્છમાં મળ્યા ‘સોનાના પથ્થર’, આરબ દેશોમાં ભારે માંગઅવકાશમાં 60 દિવસના વિરામ બાદ ફરી ઉલ્કા વર્ષાનો પ્રારંભ
દુનિયાભરમાં લોકોએ મેં માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 60 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી 31…
View More અવકાશમાં 60 દિવસના વિરામ બાદ ફરી ઉલ્કા વર્ષાનો પ્રારંભવિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશ
કલેકટર તરફી દલીલો રજૂ કરવા AGPની નિમણૂંક રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલે અબજો રૂૂપિયાની જમીનના મામલાએ હવે હાઈકોર્ટનું બારણું ખખડાવ્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે બે થી…
View More વિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશમનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇ
મનપામાં છેલ્લા ઘણા સમયથી સિટી ઇજનેરની જગ્યાઓ ખાલી હોય ઝોનના કામોમાં મુશ્કેલી પડી રહી છે અને સિટી ઇજનેરની ભરતી કરવા માટે અનેક વખત રજૂઆતો પણ…
View More મનપાના સિટી ઇજનેરની ભરતીનો માર્ગ મોકળો એડિશનલ સહિતની 6 જગ્યા માટે અરજી મગાવાઇરતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ
મોબાઇલમાં શૂટિંગ ઉતારવા મામલે નિવૃત્ત આર્મી જવાન પર 20 વિદ્યાર્થીઓ તૂટી પડયા, ગાળાગાળી અને મારામારી થતાં પોલીસે ઘટનાસ્થળે જઇ મામલો થાળે પાડયો ભાડે રહેતા વિદેશી…
View More રતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ