ખંભાળિયાના પોસ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કરુણ બનાવની વિગત એવી છે…
View More ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલોCategory: સૌરાષ્ટ્ર
મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
80 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ભાડાની ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂૂ સાથે એક ઈસમને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો…
View More મોરબીના કાલિકા પ્લોટમાં 400 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયોવ્યાજના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસ કટિબધ્ધ: પોરબંદર એસ.પી.
જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે ફરિયાદ સાંભળવા લોકદરબાર યોજાયો પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને ગઈ તા. 21/07/ 2025…
View More વ્યાજના વિષચક્રથી લોકોને બચાવવા પોલીસ કટિબધ્ધ: પોરબંદર એસ.પી.જૂનાગઢના ફેમિલીકોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘૂસ્યા, ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી
જૂનાગઢ ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘુસ્યા હતા. અને ડિસ્પ્લે સ્ક્રીનની ચોરી નાસી છૂટ્યા હતા. જૂનાગઢ મુખ્ય સિનિયર સિવિલ જજની કોર્ટના રજીસ્ટ્રાર વિજેશભાઈ મધુસુદનભાઈ ઝવેરીની ફરિયાદ…
View More જૂનાગઢના ફેમિલીકોર્ટ બિલ્ડિંગમાં તસ્કરો ઘૂસ્યા, ડિસ્પ્લે સ્ક્રીનની ચોરીગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસે
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે ગુરુવારે કચ્છ તેમજ મોરબીના પ્રવાસે પધારશે કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સાંજે મોરબી ખાતે લોક દરબાર કાર્યક્રમમાં તેઓ હાજર…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસેસોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ
આવતીકાલથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ…
View More સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જકાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધ
કાલાવડ તાલુકાના વોડીસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રણુજા ધામે રામદેવપીર ના સાનિધ્ય મા 50 વર્ષ થી રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય…
View More કાલાવડના રણુજા ગામે યોજાનાર લોક મેળામાં ટેન્ડર પ્રક્રિયા સામે વિરોધરીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ
રાત્રે 1 વાગે મોટર સાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારી શખ્સો ભડાકા કરી ફરાર થઇ જતા સનસનાટી પોલીસ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકા વ્યક્ત…
View More રીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગકાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગુરૂદેવ પાર્કના યુવાને શાસ્ત્રી મેદાન પાસે પગલું ભર્યુ; સ્યુસાઇડ નોટના આધારે તપાસ જારી રાજકોટમા પોલીસની ધાક ઓસરી હોય તેમ વ્યાજનાં વરુઓ બેફામ થયા છે. વ્યાજખોરોનાં…
View More કાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસશુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાં
રેન્જ સાઈબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, લોકોને પણ સાંભળશે કાલે કચ્છ, સાંજે મોરબીમાં કાર્યક્રમો, રાત્રીરોકાણ પણ રાજકોટમાં કરે તેવી શક્યતા તૈયારી માટે પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષકો…
View More શુક્રવારે ગૃહમંત્રી રાજકોટમાં