વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ છે. બંને મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ…
View More વાંકાનેરમાં રિક્ષા ધોવા ગયેલા વૃધ્ધ નદીમાં અને મોરબીમાં યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોતCategory: સૌરાષ્ટ્ર
ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ
સરકાર છેવાડાના માનવી સુધી સરકારીયોજનાઓઅને વહીવટી સેવાઓનો લાભ સરળતાથી પહોંચે તેવા હેતુ થી સેવાસેતુ કાર્યક્રમો પાછળ લાખો રૂૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ જ્યારે જનતાની સુવિધા માટે…
View More ઉનાના ગરાળ ગામે સેવાસેતુમાં 80 ટકા કર્મચારીઓ ગાયબ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુ
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ શરૂૂ કરાયેલા ’મિશન બાલમન’ પ્રોજેક્ટ અંતર્ગત…
View More ‘કષ્ટબિન’ અભિયાન યજ્ઞ સમાન, વિદ્યાર્થીઓ તેમની સમસ્યાની આહુતી આપે: મોરારિબાપુનવરાત્રી માટે પોલીસની કડક ગાઇડલાઇન, નિયમનું ચુસ્ત પાલન ફરજિયાત
શહેરમાં આગામી 11 ઓક્ટોબરથી શરૂૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. નવરાત્રી મહોત્સવ-2026 શાંતિમય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાય…
View More નવરાત્રી માટે પોલીસની કડક ગાઇડલાઇન, નિયમનું ચુસ્ત પાલન ફરજિયાતરોગચાળાએ માજા મૂકી: શાપરમાં આઠ મહિનાના માસૂમનું ઝાડા-ઉલ્ટીથી મોત
રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે દીન બદીન માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં મજૂરી કામ કરતા…
View More રોગચાળાએ માજા મૂકી: શાપરમાં આઠ મહિનાના માસૂમનું ઝાડા-ઉલ્ટીથી મોતધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી ફંગોળાયું; બનાવ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર-રાજકોટ હાઈવે…
View More ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોતમાસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજા
જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે 8 વર્ષની માસુમ ભાણેજ ઉપર દૂષ્કર્મ આચર્યા બાદ તેણીની નિર્મમ હત્યા કરનાર 39 વર્ષના મામાને સ્થાનિક સ્પેશિયલ પોકસો અદાલતે ફાંસીની…
View More માસૂમ ભાણકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર મામાને ફાંસીની સજારાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકાર
તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6), 2023-24 ના આંકડાઓ ગુજરાતની મહિલાઓના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. રાજ્યની મહિલાઓમાં મેદસ્વીપણું એટલે…
View More રાજકોટની 44.5% મહિલાઓ મેદસ્વિતાનો શિકારસરકાર સાથે પ્રથમ બેઠક નિષ્ફળ, મહેસુલી કર્મીઓની ત્રીજા દિવસે હડતાલ
મહેસૂલી કર્મચારીઓ દ્વારા માસ સીએલના કાર્યક્રમ અને અચોક્કસ મુદતની હડતાલમાં નાગરિકોને ભારે હાલાકી બાદ સરકારી તંત્રની ઊંઘ ઊડી હતી અને કર્મચારી મહામંડળ સાથે સચિવાલયમાં સ્વર્ણિમ…
View More સરકાર સાથે પ્રથમ બેઠક નિષ્ફળ, મહેસુલી કર્મીઓની ત્રીજા દિવસે હડતાલવૃધ્ધ દંપતી સાથે દુબઇના વિઝાની લાલચે રૂા. 17.58 લાખની ઠગાઈ
રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલનો ધંધો ચલાવી નિવૃત્ત જીવન વિતાવતા 72 વર્ષીય વયોવૃદ્ધ ચીમનલાલ નારણભાઈ પટેલ અને તેમના પત્ની અલ્કાબેન…
View More વૃધ્ધ દંપતી સાથે દુબઇના વિઝાની લાલચે રૂા. 17.58 લાખની ઠગાઈ