સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણના દિવ્યદર્શન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી હનિફ મહંમદભાઈ માણેક (38)ને ઝડપી લીધો છે. તે રતનપર ખાતે રહે…
View More વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈCategory: સૌરાષ્ટ્ર
ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ
ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રેજન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં…
View More ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજા
પડધરીના ન્યારા પાસેની ઘટના; સરપદળથી રાજકોટ પુત્રના બાઇક પાછળ આવતી વખતે સ્કૂટર ચાલકે ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીના સરપદળ ગામે ભાઈને રાખડી…
View More ભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજાવઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી…
View More વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસસુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, ગેંગરેપ થયાના પતિના આક્ષેપથી ચકચાર
પતિની ફરિયાદ પરથી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ સુરેન્દ્રનગરમાં અઠવાડિયા પહેલાં કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, હજુ સુધી આ…
View More સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, ગેંગરેપ થયાના પતિના આક્ષેપથી ચકચારલાલાના જન્મોત્સવની તૈયારી, દ્વારિકાએ સજ્યા સોળે શણગાર
દેશ-વિદેશમાંથી યાત્રિકોનો અવિરત પ્રવાહ, હોટેલો-ગેસ્ટહાઉસો-ધર્મસ્થળો સહિતના ઉતારા હાઉસફૂલ જગતમંદિર સહિતના 16 મંદિરોમાં દિવ્ય રોશની, સરકારી ઇમારતો-બજારોમાં પણ આકર્ષક શણગાર શનિવારે જન્માષ્ટમી ઉજવવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી…
View More લાલાના જન્મોત્સવની તૈયારી, દ્વારિકાએ સજ્યા સોળે શણગારજામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર
જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની ક્ધયા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂૂ.…
View More જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરારગોંડલના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
વીમા કવચ અને લૂંટ મેળો ન બને તેવી સામાજિક કાર્યકરની રજૂઆત ગોંડલમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળામાં લોકોની સુરક્ષાને…
View More ગોંડલના પરંપરાગત લોકમેળાનો પ્રારંભખંભાળિયા પંથકમાં અલગ-અલગ બનાવમાં મહિલા સહિત 4નાં મોત
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામની રહેતા અતિબેન કેશુભાઈ ચાવડા નામના 58 વર્ષના કોળી મહિલાએ ગત તા. 10 ના રોજ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના…
View More ખંભાળિયા પંથકમાં અલગ-અલગ બનાવમાં મહિલા સહિત 4નાં મોતસૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થા
5 જિલ્લામાં તહેવારો ઉપર 13થી વધુ DYSP, 150 PI-PSI, 1800 પોલીસ સાથે 2000થી વધુ હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો દ્રારા બંદોબસ્ત માટે તૈનાત રખાશે આગામી…
View More સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થા