ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા પુનાભાઈ આલાભાઈ ભાચકન નામના 34 વર્ષના ગઢવી યુવાને પોતાના હાથે પોતાના ઘરે આપઘાત કરવાના હેતુથી ફિનાઈલ પી લેતા તેમને સારવાર…
View More ખંભાળિયાના યુવાને વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફીનાઇલ પીધુંCategory: સૌરાષ્ટ્ર
અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો…
View More અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈરાજકોટ જિલ્લામાં હૃદય સંબંધિત કેસોમાં 11.5 ટકાનો વધારો
દર કલાકે સરેરાશ 10થી વધુ ઇમર્જન્સી કેસ નોંધાય છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં કેસ ગુજરાતમાં હૃદય સંબંધિત કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આ…
View More રાજકોટ જિલ્લામાં હૃદય સંબંધિત કેસોમાં 11.5 ટકાનો વધારોગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસજામજોધપુરના મોટાવડિયા ગામમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા
જામજોધપુરનાં મોટાવડીયા ગામમા જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી છ શખસોની 31900 નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વધુ વિગતો મુજબ જામજોધપુર…
View More જામજોધપુરના મોટાવડિયા ગામમાં જુગાર રમતા છ શખ્સો પકડાયાસુરેન્દ્રનગરમાં પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા ASI સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળતા જ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. હેડક્વાર્ટરમાં ASI તરીકે ફરજ બજાવતા અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાનો પૈસાની માગણી કરતો…
View More સુરેન્દ્રનગરમાં પૈસાની માંગણી કરતો ઓડિયો વાયરલ થતા ASI સસ્પેન્ડમોટી મારડ સહકારી મંડળીના તોલાટ ઉપર ઉઘરાણી મુદ્દે હુમલો
ધોરાજી તાલુકાનાં મોટી મારડ જુઢથ સેવા સહકારી મંડળી પ્રોવિઝન નાં તોલાટ ઉપર ઉઘરાણી મુદે તેજ ગામનાં શખસે હુમલો કર્યો હતો . દાતરડુ લઇને તોલાટને મારવા…
View More મોટી મારડ સહકારી મંડળીના તોલાટ ઉપર ઉઘરાણી મુદ્દે હુમલોમાણાવદર પંથકમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનું વળતર આપવા માંગણી કરાઈ
માણાવદર નગરપાલિકાનાં સભ્ય ચંપાબેન પરમારે મામલતદારને પત્ર લખી જણાવેલ છે કે , તેઓ માણાવદર નગરપાલિકાનાં અનુ. જાતિ વિસ્તાર વોર્ડ ન 7 નાં સદસ્ય તરીકે ફરજ…
View More માણાવદર પંથકમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનું વળતર આપવા માંગણી કરાઈજામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યા
જામનગર શહેરમાં એનિમલ લવર્સે સ્ટ્રીટ ડોગ્સ માટે વિશેષ જાગૃતિ અભિયાન શરૂૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આ મુહિમ વેગવંતી બની છે. શહેરની પશુપ્રેમી…
View More જામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યારફાળેશ્ર્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભ
મોરબીમાં જન્માષ્ટમી નિમિતે બબ્બે ક્રિષ્ના લોકમેળાને લોકોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રૂપ…
View More રફાળેશ્ર્વર મહાદેવ મંદિરે લોકમેળાનો પ્રારંભ