જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં નાની ખોડીયાર ગામે સવારે 10 વાગ્યે 55 વર્ષના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા. રસ્તામાં મધુવંતી નદી આવે છે. અહીં પૂલ…
View More મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત
જાફરાબાદના બલાણામાં એક 22 વર્ષિય યુવતિએ છરી હાથના કાંડા પર મારી નસો કાપી નાખી હતી. જેના કારણે યુવતિનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક યુવતિની…
View More જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાતકાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા
રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે…
View More કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યાગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડ
રૂા.3.36 લાખની રોકડ સહિત 5.61 લાખનો મુદ્દામાલ કબજે: જિલ્લામાં ત્રણ અન્ય જુગારના દરોડામાં 2.47 લાખના મુદ્દામાલ સાથે 14 શખ્સો ઝડપાયા રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્ણ…
View More ગોંડલના નાના સખપર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો; છ શખ્સોની ધરપકડજસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો
મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…
View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધોખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…
View More ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયોરાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યો
રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે આજે રાજુલા-સાવરકુંડલા હાઈવે ચક્કાજામ કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂૂ થયો હતો.…
View More રાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યોજામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડ
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષની વયની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને એક વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ…
View More જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડધારાસભ્યના પીએની ઓળખ આપી જુનાગઢના તબીબ પાસેથી 49 લાખ પડાવનાર બંટી-બબલી ઝડપાયા
બંટી-બબલીએ દિલ્હી હાઇવે કોરિડોર પર ઝાડ ઉછેરવા માટેનો સરકારી કોન્ટ્રાકટ આપવાની લાલચ આપી હતી જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક…
View More ધારાસભ્યના પીએની ઓળખ આપી જુનાગઢના તબીબ પાસેથી 49 લાખ પડાવનાર બંટી-બબલી ઝડપાયાઆટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી
હોસ્પિટલ દ્વારા 3 લાખથી વધુ દર્દીનારાયણની સેવા અને 10,000 થી વધુ મેજર સર્જરી કરાઇ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં આવેલી સુપ્રસિદ્ધ કે.ડી. પરવાડિયા હોસ્પિટલને…
View More આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં 150 બેઠકની મેડિકલ કોલેજને મંજૂરી