ઉપલેટાનાં મોટી પાનેલી ગામે ખેડુતનાં બંધ મકાનમા થયેલ રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી આ ચોરીમા સંડોવાયેલ મહીલા સહીત 3 ની ધરપકડ કરી…
View More મોટી પાનેલીમાં ખેડૂતના ઘરે થયેલી રૂ. 3.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોCategory: સૌરાષ્ટ્ર
માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોત
રાજકોટની ભાગોળે માખાવડ ગામે હોન્ડા લઇને નીકળેલા બે ટાબરીયાને અકસ્માત નડયો હતો જેમા એક ટાબરીયાનુ મોત થયુ હતુ આ મામલે પોલીસે ટાબરીયાને લાયસન્સ વિના સ્કુટર…
View More માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોતજસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલો
જસદણનાં ગઢડીયા જામ ગામે વાડી પાસેથી હલણ બાબતે વીમા એજન્ટ ઉપર એકજ પરીવારનાં 4 સભ્યોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગઢડીયા…
View More જસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલોસસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યું
ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, ઇડર, અમદાવાદ અને જૂનાગઢમાં 42 કારની ડીલથી ફ્રોડ આચર્યુ આરોપી અગાઉ સ્કૂલ ટીચર હતો, બાદમાં કાર શો રૂમમાં નોકરી કરી અને દેણું…
View More સસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યુંસાવરકુંડલા પાસે ક્ધટેનર પલટી જતાં તેલની લૂંટફાટ
લોકો હાથમાં આવ્યું તે વાસણમાં તેલ ભરી ગયા અમરેલી જિલ્લાના સાવરકુંડલા-નેસડી રોડ પર પીપાવાવ પોર્ટ જઈ રહેલું તેલ ભરેલું એક ક્ધટેનર પલટી ગયું હતું. આ…
View More સાવરકુંડલા પાસે ક્ધટેનર પલટી જતાં તેલની લૂંટફાટખંભાળિયા સહિત જિલ્લામાં થયેલી એલ્યુમિનિયમ વાયરની ચોરી પ્રકરણમાં છ શખ્સો ઝડપાયા
– રૂ. 13.61 લાખનો મુદ્દામાલ કબજે: એલસીબી પોલીસને સફળતા – ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમય પૂર્વે સમયાંતરે વીજપોલના એલ્યુમિનિયમ વાયરની ચોરી…
View More ખંભાળિયા સહિત જિલ્લામાં થયેલી એલ્યુમિનિયમ વાયરની ચોરી પ્રકરણમાં છ શખ્સો ઝડપાયામેઘાવી માહોલ વચ્ચે 110 તાલુકામાં વધુ 1 ઇંચ વરસાદ
તાલાલા, મેંદરડા-1, જૂનાગઢ, કેશોદ, ઉના, ખંભાત, માળિયા હાટીના પંથકમાં 0॥ ઇંચ પાણી વરસતા ખેડૂતો બેહાલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે સતત પાંચ દિવસથી વરસી રહેલા…
View More મેઘાવી માહોલ વચ્ચે 110 તાલુકામાં વધુ 1 ઇંચ વરસાદરાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલકની સ્વનિર્ભર શાળા સંચાલકમાં મહામંત્રી તરીકે નિમણૂક
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની નિમણૂક કરવા માં આવી હતી તારીખ 28 ના રોજ અમરેલી સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી…
View More રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલકની સ્વનિર્ભર શાળા સંચાલકમાં મહામંત્રી તરીકે નિમણૂકજૂનાગઢમાં નબીરાએ બેફામ ગાડી ચલાવી પાંચ વાહનને ઉલાળ્યા
કારમાં બ્લેક ફિલ્મ લગાવી હોય પોલીસના દંડથી બચવા કાર પુરઝડપે ચલાવી હતી: નબીરા સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ, પાંચ વાહનોમાં નુકસાન જૂનાગઢ શહેરમાં ટ્રાફિકના નિયમોનું…
View More જૂનાગઢમાં નબીરાએ બેફામ ગાડી ચલાવી પાંચ વાહનને ઉલાળ્યાજામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી જામનગર નજીક નવાનાગના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત