સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારમા રાજકોટ માહોલ ગરમાવા લાગ્યો છે. દરેક રાજકીય પક્ષ આગામી ચૂંટણીની તૈયારીમા લાગી ગયુ છે. ત્યારે જામનગર…
View More સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપCategory: સૌરાષ્ટ્ર
બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયો
ખેડૂત મહાપંચાયતને મંજૂરી નહીં અપાતા મામલો બિચકયો, પોલીસ ઉપર પથ્થરમારો કરી વાહનોમાં કરી તોડફોડ, 3 પોલીસમેન ઘાયલ આમ આદમી પાર્ટીની લડત ચાલુ રાખવાની જાહેરાત, 31મીએ…
View More બોટાદમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; પોલીસનો લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયોમોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગત
ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર તરફ રવાના ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિકોના સ્વાભિમાન માટે યાત્રા કાઢવામાં આવી રહી છે જે યાત્રા આજે મોરબી આવી પહોંચતા કોંગ્રેસ…
View More મોરબીમાં સ્વાભિમાન યાત્રા પહોંચતા કોંગ્રેસ દ્વારા સ્વાગતઅમરેલીમાં શિક્ષકની સાથે આરટીઓ ચલણ મોકલી મોબાઇલ હેક કરી 1.74 લાખની ઠગાઇ
અમરેલીમાં શિક્ષકે આરટીઓ ચલાન એપીકે નામની ફાઈલ ખોલતા જ ફોન હેક થયો હતો અને 1.75 લાખની છેતરપીંડી થઈ હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં…
View More અમરેલીમાં શિક્ષકની સાથે આરટીઓ ચલણ મોકલી મોબાઇલ હેક કરી 1.74 લાખની ઠગાઇજેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કર
શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલીથ મહેન્દ્રકુમાર એન્ડ સન્સથ નામની સોના-ચાંદીની પેઢીમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂૂ.…
View More જેતપુરમાં ગ્રાહક બની આવેલો શખ્સ રૂા.5.40 લાખના દાગીના લઈ રફુચક્કરમીઠાપુરમાં સગીરાનું વીડિયો રેકોર્ડિંગ કરી અવારનવાર દુષ્કર્મ: તરુણ સામે ફરિયાદ
મીઠાપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને આ જ વિસ્તારમાં રહેતા એક તરુણ દ્વારા પ્રેમજાળમાં ફસાવીને તેણીનું વિડીયો રેકોર્ડિંગ કરી, અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો…
View More મીઠાપુરમાં સગીરાનું વીડિયો રેકોર્ડિંગ કરી અવારનવાર દુષ્કર્મ: તરુણ સામે ફરિયાદમોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે…
View More મોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાતસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન
હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અને સેવંતીના ફૂલોનો શણગાર: 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે હનુમાનજી પર પુષ્પવર્ષા શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ…
View More સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનરાજકોટના કાંગશિયાળીમાંથી રૂા.7.75 લાખની નકલી જંતુનાશક દવા સાથે વેપારીની ધરપકડ
અમરેલીનો વેપારી કંપનીના નામે નકલી દવા 1300ના બદલે 250માં વેચતો હતો રાજકોટના કાંગશીયાળી ગામની સીમમાં ટુબડી ક્ધસન્ટલીગ પ્રા.લી.નામની ખેતીની દવાના નામે નકલી દવાઓ કેટલાક શખસે…
View More રાજકોટના કાંગશિયાળીમાંથી રૂા.7.75 લાખની નકલી જંતુનાશક દવા સાથે વેપારીની ધરપકડસરકારનો યુ-ટર્ન: ફટાકડા સ્ટોલનો ગાળિયો ફરી ફાયર વિભાગના ગળામાં
500 મીટર સુધીના સ્ટોલને NOC છૂટછાટના નિયમમાં ફરી સુધારા કરી તમામ સ્ટોલધારકોને જૂના નિયમ હેઠળ આવરી લેવાયા દિવાળીના તહેવાર નજીક આવતા ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયરના…
View More સરકારનો યુ-ટર્ન: ફટાકડા સ્ટોલનો ગાળિયો ફરી ફાયર વિભાગના ગળામાં