કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા પ્રવીણભાઈ ભુવનભાઈ ગોસ્વામી નામના 36 વર્ષના યુવાને આજથી આશરે આઠેક માસ પૂર્વે કેનેડી ગામના જગા ગોજીયા નામના શખ્સને હાથ ઉછીના…
View More ભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલોCategory: સૌરાષ્ટ્ર
ધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યા
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે આવેલી રાજ મોમાઈ હોટલમાં રહીને વેઈટર તરીકે કામ કરતા કીરીટ રાયસંગભાઈ બારૈયા નામના મૂળ આણંદના…
View More ધ્રોલના સોયલ ટોલનાકા નજીક હોટેલમાં કર્મચારીની આત્મહત્યામોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો
મોરબીના કોકોપીટ ઉત્પાદક કંપનીના માલિકને હોંગકોંગમાં માલ વેચાવી દઈ મોટી બિઝનેશ ડીલ કરવાના નામે રૂૂ. 1,72, 88,400ની માતબર રકમની છેતરપીંડી કરનાર સાયબર ગઠિયાઓ વિરુદ્ધ સાયબર…
View More મોરબીના કોકપીટ કંપનીના માલિક સાથે 1.72 કરોડની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયોગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે કાળાભાઈ બારૈયાની પસંદગી
ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા નું છઠ્ઠું પ્રતિનિધિ અધિવેશન ઉપલેટા ખાતે પશુપાલક હોલમાં યોજાયું આ અધિવેશન સ્થળનું નામંકરણ ખેડૂત અને…
View More ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે કાળાભાઈ બારૈયાની પસંદગીકોટડાસાંગાણીના રામોદ ગામે દુકાનમાંથી રૂા.1.42 લાખની ચોરી, ચાર શખસોની ધરપકડ
વેપારી દુકાન ખુલ્લી રાખી લઘુશંકા કરવા ગયો ત્યારે ચાર શખસો ટેબલના ખાનામાંથી રોકડ ચોરી ગયા હતાં કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એગ્રીબીજ સેન્ટર દુકાનમાં ટેબલના ખાનામાં…
View More કોટડાસાંગાણીના રામોદ ગામે દુકાનમાંથી રૂા.1.42 લાખની ચોરી, ચાર શખસોની ધરપકડસોમનાથ ટ્રસ્ટ સામે સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ભાઇઓ-બહેનો દ્વારા ધરણા
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના સોમનાથ મંદિરે ગઈકાલે રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે સોમપુરા બ્રાહ્મણના ભૂદેવોનો હક ડુબાડી અન્યાય કરી અન્ય વ્યવસ્થા ગોઠવતા તેના વિરોધમાં પ્રભાસ પાટણ સોમપુરા બ્રહ્મ…
View More સોમનાથ ટ્રસ્ટ સામે સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ભાઇઓ-બહેનો દ્વારા ધરણાચોટીલા રાજકોટ હાઇવેની અનેક હોટેલો ગોરખધંધાનું હબ? બાયો ડીઝલ કૌભાંડ ઝડપાયું
યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને દરભંગા હોટલમાં પ્રાત અધિકારીના દરોડા 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બંન્ને હોટલોને મરાયા સીલ ચોટીલા રાજકોટ હાઇવે ઉપર મોલડી…
View More ચોટીલા રાજકોટ હાઇવેની અનેક હોટેલો ગોરખધંધાનું હબ? બાયો ડીઝલ કૌભાંડ ઝડપાયુંનિવૃત્ત આચાર્યએ જન્મ તારીખ બદલી એક વર્ષ વધુ નોકરી કરી: સરકારને 10.75 લાખનો ચૂનો લગાડયો
શાળા મંડળના ટ્રસ્ટી પત્નીએ પણ સાથ આપ્યો : ડબલ પેન્શન મેળવવા બોગસ ડોકયુમેન્ટ બનાવ્યા જુનાગઢ જિલ્લામાં એક શિક્ષણ સંસ્થાના પૂર્વ આચાર્ય અને તેમના પત્ની (મંડળના…
View More નિવૃત્ત આચાર્યએ જન્મ તારીખ બદલી એક વર્ષ વધુ નોકરી કરી: સરકારને 10.75 લાખનો ચૂનો લગાડયોબાંટવામાં સગીરા પર દુષ્કર્મ: યુવક, તેની માતા બહેન, મિત્રો અને વકીલ સામે પોકસોની ફરિયાદ
પીડિતાએ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કર્યા બાદ ગુનો નોંધાયો બાંટવાના એક યુવક દ્વારા એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ છે. સગીરાને ફોસલાવવામાં…
View More બાંટવામાં સગીરા પર દુષ્કર્મ: યુવક, તેની માતા બહેન, મિત્રો અને વકીલ સામે પોકસોની ફરિયાદસ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની કામલીલાનો વધુ એક વીડિયો વાયરલ
ધ્રાંગધ્રા પંથકના મંદિરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ગુજરાત મિરર ધ્રાંગધ્રા,તા.13 સ્વામિનારાયણ સંપ્રદાય એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને આ જ આસ્થાની આડમાં ઘણા સ્વામીઓના આડા…
View More સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની કામલીલાનો વધુ એક વીડિયો વાયરલ