રાજકોટ શહેરમા છેલ્લા 36 વર્ષથી ફરજ બજાવતા એએસઆઇ ભાર્ગવભાઇ ઠાકર વય નિવૃત થતા તેમની કામગીરીને પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ બીરદાવી હતી. ક્ધટ્રોલ રૂમમા ફરજ…
View More પોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયાCategory: સૌરાષ્ટ્ર
ધારી-અમરેલી, રાજકોટ બસ નિયમિત રીતે અનિયમિત ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત
આજરોજ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ મનીષાબા વાળા એ અમરેલી એસ.ટી બસ સ્ટેશનની સાઈટ વિઝીટ કરતા અમરેલી ડેપો માં રહેલા તમામ 13 પંખાઓ…
View More ધારી-અમરેલી, રાજકોટ બસ નિયમિત રીતે અનિયમિત ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆતઅક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોત
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા અક્ષર નગરમા રહેતા અને હોમગાર્ડમા ફરજ બજાવતા યુવકનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા…
View More અક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોતશહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા
સાંજે કાર્યક્રમ જાહેર થશે; રવિ અથવા સોમવારે બે નિરિક્ષકો 200થી વધુ દાવેદારોને સાંભળશે ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી અને કોષાધ્યક્ષના પદ માટે ત્રણ-ત્રણ નામોની બનશે પેનલો, કાર્યાલય મંત્રીની સીધી…
View More શહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયાજામજોધપુરમાં બાઇકમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
જામજોધપુર તાલુકા ના હોથીજીખડબા ગામમાં રહેતો સત્યજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો ખેડૂત જામજોધપુર ટાઉનમાં અંજલી પાર્ક સોસાયટી વિસ્તારમાં પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો,…
View More જામજોધપુરમાં બાઇકમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયોજસદણના સાણથલી ગામે ખોટુ વારસાઇ મેળવી જમીન પચાવી પાડી, પાંચ સામે ગુન્હો
જસદણના સાણથલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ પરિવારની પુત્રી અને તેના પિતાને અંધારામાં રાખી ખોટું વારસાઈ સર્ટી મેળવી જમીન પચાવી પડતા આ મામલે આટકોટ…
View More જસદણના સાણથલી ગામે ખોટુ વારસાઇ મેળવી જમીન પચાવી પાડી, પાંચ સામે ગુન્હોલાલપુરના સિંગચ ગામે એલસીબીનો દરોડો, 12 પતાપ્રેમી પકડાયા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગજ ગામમાં રહેતા એક ખેડૂતના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડ્યો…
View More લાલપુરના સિંગચ ગામે એલસીબીનો દરોડો, 12 પતાપ્રેમી પકડાયાસોનગઢના યુવાનનો ટ્રેનની નીચે પડતુ મુકી આપઘાત, બે શખ્સો સામે આક્ષેપ
સીસીટીવી ફૂટેજ અને કોલ ડીટેઈલને આધારે તપાસ થાનગઢ તાલુકાના સોનગઢ ગામના 21 વર્ષીય પારસ ચિંતનભાઈ ગોંડલીયાએ બુધવારે મોડી સાંજે વગડીયા નજીક ટ્રેન નીચે પડતું મૂકી…
View More સોનગઢના યુવાનનો ટ્રેનની નીચે પડતુ મુકી આપઘાત, બે શખ્સો સામે આક્ષેપખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકી
ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનના સરવેના વિરોધમાં કિસાન આક્રોશ સભા, મશાલ રેલી અને ત્યારબાદ સરકારની…
View More ખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકીકાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ કાલે મોડી સાંજથી કાલાવડ તાલુકાના…
View More કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ