હિન્દી ફિલ્મજગતના જાણીતા નિર્દેશક સામે જામનગરની કોર્ટે ચેક પરતના કિસ્સામાં બે વર્ષની કેદ અને રૂૂ.ર કરોડ દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સેશન્સ…
View More ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીને ચેક પરત ફરવાના કેસમાં હાઈકોર્ટમાંથી રાહતCategory: સૌરાષ્ટ્ર
જામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ લાલપુરના ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ના સંદર્ભમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી,…
View More જામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડાજામનગરમાં જીજ્ઞેશદાદાની કથામાં તસ્કર ગેંગનો આતંક : છ મહિલાના ચેન કપાયા
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં ફલીયા પરિવાર દ્વારા જીગ્નેશ દાદા ની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જે સ્થળે અંતિમ…
View More જામનગરમાં જીજ્ઞેશદાદાની કથામાં તસ્કર ગેંગનો આતંક : છ મહિલાના ચેન કપાયામાંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરાર
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે…
View More માંગરોળમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જવેલર્સમાંથી 1.97 લાખના દાગીના લઇ ફરારદ્વારકાધીશ જગતમંદિરમાં કાલે ઉજવાશે તુલસી-વિવાહ મહોત્સવ
આગામી તા.02-11-202પને રવિવાર કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં કાલે ઉજવાશે તુલસી-વિવાહ મહોત્સવરાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાન
બિલિયાળા પાસે ટ્રક અને રાજકોટ કોલેજ જતાં વિદ્યાર્થીઓની બસો પણ ફસાઇ હતી રોજ અપડાઉન કરતા અને ઈમર્જન્સી વાહનચાલકોનો આક્ષેપ, બિલિયાળાથી રીબડા સુધી રોજ ટ્રાફિકજામ થાય…
View More રાજકોટ-જેતપુર હાઇવેની ધીમી ગતિની કામગીરીથી વાહનચાલકો પરેશાનધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતા
જામનગર જિલ્લાના ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લગધીરસિંહ રતુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રાહલીબેન ગોરધનભાઈ વસુનિયા નામની 19 વર્ષની પરપ્રાંતિય…
View More ધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતાજામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયા
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન ડિજિટલ એરેસ્ટના ચાર કિસ્સા બન્યા છે, અને તે અંગે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુના દાખલ…
View More જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ડિજિટલ એરેસ્ટ અંગેના ચાર કિસ્સા નોંધાયાજામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ…
View More જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદદ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા
મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો 15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે…
View More દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા