ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સાવજ અને દીપડાની વધતી વસતી સાથે વિચરણ પણ વધવા લાગ્યું છે.ત્રાપજ ગામ ની એક વાડી મા પ્રથમ વખત આજે ખેડૂતે દીપડા…
View More ચાર વનરાજો વચ્ચે ખુંખાર લડાઇ, લંગડા અને ભૂરાનો વિજયCategory: સૌરાષ્ટ્ર
બામણબોર નજીક દીપડાએ ગાયનું મારણ કરતાં માલધારીઓ-ખેડૂતોમાં ફફડાટ
રાજકોટ શહેરની આસપાસના આજીડેમ, હિરાસર એરપોર્ટ, કાલાવડ, ઇશ્ર્વરીયા સહિતના વિસ્તારોમાં દિપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે શહેરના અમદાવાદ હાઇવે ઉ5ર આવેલ બામણબોર નજીક ગતરાત્રે દિપડાએ એક…
View More બામણબોર નજીક દીપડાએ ગાયનું મારણ કરતાં માલધારીઓ-ખેડૂતોમાં ફફડાટગોંડલનાં મહિલા નાયબ મામલતદારની અવળચંડાઇ સામે ભભૂકતો રોષ
ગોંડલ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિશાબેન લાખાણી સરકારી આવક,જાતિ,નોન ક્રીમિલેઅર વિગેરેના દાખલા આપવામાં ગેર વર્તણૂક કરી અરજદારો ને પરેશાન કરી રહ્યા…
View More ગોંડલનાં મહિલા નાયબ મામલતદારની અવળચંડાઇ સામે ભભૂકતો રોષદ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશે
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડ આપી દેવાયો છે…
View More દ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશેમ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહી
નજીવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, ચેક બૂક, એટીએમ કે સીમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિઓને આપવું નહીં, જાહેર જનતાને પોલીસની અપીલ ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામા આવતા…
View More મ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહીવેરાવળમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી પોલીસે વેરાવળ શહેરમાં સહયોગ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને રૂૂા.1.68 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં…
View More વેરાવળમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયાભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદ
ભાવનગરમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (અજઈં)ના 69 વર્ષીય પત્નીએ પોતાના જ…
View More ભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદઆજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇ
40થી 60 વર્ષના લોકો ઉપર કામણ પાથરી માનુમીઓ ફસાવે અને સાગરિતો ધોલધપાટ કરી બ્લેકમેઇલિંગ કરતા જામકંડોરણાના આધેડને શિકાર બનાવતા ટોળકી સપડાઇ, બે લલના સહિત 7ની…
View More આજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇસોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ
જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ…
View More સોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધકોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી 30 ગાયોના મોત
કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 350 જેવી ગાયોની ગૌશાળામાં ચલા વામા આવેલ છે જેમાં સવારના સમયે ગાયોને ઘાસ ચારા અને મગફળીનો ખોળ ખવડાવવામાં આવેલ હતો…
View More કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી 30 ગાયોના મોત