કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 350 જેવી ગાયોની ગૌશાળામાં ચલા વામા આવેલ છે જેમાં સવારના સમયે ગાયોને ઘાસ ચારા અને મગફળીનો ખોળ ખવડાવવામાં આવેલ હતો જેમાં ખાધા પછી ગાયોને કલાકો પછી ભારે અસર થયેલ હતી જેમાં ફ્રુડ પોઇઝન થયેલ અને ગયોના એક પછી એક મુત્યુ થવા લાગી હતી અને તાત્કાલિક રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગમાંથી ડોક્ટરોની ટીમ ઘટના પહોંચી ગયેલ અને ગાયુંને સારવાર આપવાનો શરૂૂ કરી દેવામાં આવેલ હતું તેમાંથી 30 થી 35 ગાયોના મુત્યુ થઈ ગયેલ જેમાં જે ગાયો મુત્યુ પામેલ તે ગાયોને પીએમ કરવામાં આવેલ અને જે પીએમમાં રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો જાણવા મળશે તેવું ડોક્ટરો દ્વારા જણાવેલ હતું કે ગાયોને કયા કારણે મુત્યુ ઓ પામેલ છે તે વુ ડોક્ટર પાસે જાણવા મળ્યું છે.
જેમાં સાંઢવાયા ગામે રામગર બાપુ ટ્રસ્ટ સંચાલિત છેલ્લા 27 વર્ષથી ગૌશાળા નું સંચાલન કરવામાં આવે છે આવી રહ્યું છે જેમાં આવી બધી ઘટના બની ગામ લોકોમાં ભારે શોખનું મોજુ ફરી ભર્યું હતું કે સાંઢવાયા ગામના લોકોએ બપોરના જમણવાર પણ જમવાનું મુક્ત રાખેલ હતું સમગ્ર ગ્રામમાં ભારે શોખનું મોજુ ફરી વળતું લોકોમાં ભારે દુ:ખની ઘટના સામે આવી હતી આવી બધી ઘટનાઓ જેમાં 30 ગાયોના 35 અંદાજિત ગાયુના મોત થયેલ કેવી ઘટના સમગ્ર તાલુકામાં દુ:ખ જેવી ઘટના ફરી વરી જે ગાયુના મૂર્તિઓ પામેલા છે તે ગૌશાળામાં અંતિમ ક્રિયા કરવામાં આવી હતી અને સમગ્ર ગામ ગૌશાળાએ ભેગા થયેલ હતા આવી બધી ઘટનાઓને ખરેખર સાચી હકીકત પીએમના રિપોર્ટ પછી જ આવશે તે શું કારણ એ ગાયુના મૂર્તિઓ પામેલ તે હકીકતો વાર આવશે જેમાં ગૌશાળા ની ઘટના તાલુકા વિકાસ અધિકારી નિધીબેન પટેલ મામલતદાર ના સ્ટાફ પોલીસ આરોગ્ય અધિકારીઓ એમ્બ્યુલસ પણ ઘટના પહોંચી ગયેલ અને અન્ય ગાયોને મોતના મુખમાંથી બચાવવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સારવાર આપવામાં આવી રહી છે.
જેમાં જેમાં ગૌશાળા ના પ્રમુખ નો સંપર્ક કરવામાં આવેલ પ્રવીણભાઈ તોગરીયા જણાવેલ હતું કે વેલી સવારે ગાયોને ઘાસચારો અને મગફળી નો ખોડ ખવડાવવા આવેલ હતો જેમાં અને પાણી પીધેલ હતું જેમાં તમામ ગાયોને જે ખોરાકો આપવામાં આવેલ હતા તે તમામ ખોરાકો ના સેમ્પલો લેવામાં આવેલ હતા જેમાં ગૌશાળામાં કુલ ટોટલ ગાયો 350 જેવી ગાયો હોય છે જેમાંથી 30 થી 35 ગાયોને ફ્રુટ પોઈઝનની અસરથી ગાયુના મોત થયેલા છે જેમાં અન્ય ગાયોને વધુ પડતી અસર ન થાય તે માટેની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે જિલ્લામાંથી ડોક્ટરોની ટીમો ધટના સ્થળે જ સારવાર આપી રહી છે જેમાં કોટડા સાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌશાળામાં સમગ્ર ગ્રામજનો ગૌશાળા પહોંચી ગયેલ હતા અન્ય સેવાઓ પણ આપવામાં આવી રહી હતી.
