યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડ આપી દેવાયો છે…
View More દ્વારકામાં સુદામા સેતુનું નવનિર્માણ ટૂંકમાં શરૂ થશેCategory: સૌરાષ્ટ્ર
મ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહી
નજીવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ, ચેક બૂક, એટીએમ કે સીમ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિઓને આપવું નહીં, જાહેર જનતાને પોલીસની અપીલ ચાઇનીઝ ગેંગ દ્વારા ચલાવવામા આવતા…
View More મ્યુલ એકાઉન્ટ ફ્રોડ : જેતપુર, શાપર અને ઉપલેટામાં 11 સામે કાર્યવાહીવેરાવળમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી પોલીસે વેરાવળ શહેરમાં સહયોગ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને રૂૂા.1.68 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં…
View More વેરાવળમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયાભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદ
ભાવનગરમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (અજઈં)ના 69 વર્ષીય પત્નીએ પોતાના જ…
View More ભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદઆજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇ
40થી 60 વર્ષના લોકો ઉપર કામણ પાથરી માનુમીઓ ફસાવે અને સાગરિતો ધોલધપાટ કરી બ્લેકમેઇલિંગ કરતા જામકંડોરણાના આધેડને શિકાર બનાવતા ટોળકી સપડાઇ, બે લલના સહિત 7ની…
View More આજા ફસાજા, કાર વાળા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઇસોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ
જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ…
View More સોમનાથ જિલ્લામાં 120 માઇક્રોન કરતા ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધકોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી 30 ગાયોના મોત
કોટડાસાંગાણી તાલુકાના સાઢવાયા ગામે ગૌવશાળામાં 350 જેવી ગાયોની ગૌશાળામાં ચલા વામા આવેલ છે જેમાં સવારના સમયે ગાયોને ઘાસ ચારા અને મગફળીનો ખોળ ખવડાવવામાં આવેલ હતો…
View More કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઇઝનિંગથી 30 ગાયોના મોતહું લોકોને ગાંજો આપુ છું, 32 છોકરા-છોકરીઓને ગાંજો પીવડાવ્યો, થાય તે કરી લ્યો!!
અમેરલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ગુજરાતમાં દારૂૂબંધી, ગાંજો અને ડ્રગ્સનું બેફામપણે વેચાણ થાય…
View More હું લોકોને ગાંજો આપુ છું, 32 છોકરા-છોકરીઓને ગાંજો પીવડાવ્યો, થાય તે કરી લ્યો!!સગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
શ્રમિક સગીરાનું પાડોશી શખ્સે અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ’તી શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સાડા 16 વર્ષની પુત્રીને પાડોશી…
View More સગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમને આજીવન કેદની સજા ફટકારતી અદાલતરાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારી
રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ, ઉદઘાટનમાં વડાપ્રધાનને બોલાવાશે રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ રિઝયોનલ વાઇબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ થઇ ગયા છે.…
View More રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારી