તા. 14 ડિસેમ્બરથી શરૂૂ થયેલા ધનુર્માસ દરમ્યાન બેટના દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર માસ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂૂરી ફેરફાર નોંધાય છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ખાસ ભીડ…
View More દ્વારકાધીશ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફારCategory: સૌરાષ્ટ્ર
ધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યો
ધોરાજીમાં રહેતા જુનેદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી સામે તેમનાં પત્નિ શબાનાબેન જુનેદભાઈ કુરેશી અને બાળકોએ ખોરાકી-પોષાકી મળવા અરજી કરેલ અને અરજીમાં એકતરફી કામ ચલાવવાનો હુકમ મેળવી મહીને…
View More ધોરાજી સેશન્સ કોર્ટે ખોરાકી-પોષાકીનો એકતરફી કરેલ હુકમ રદ કર્યોખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયા
પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે બેડમિન્ટન રમતા સમયે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પડી ગયા હતા. સાંસદ ખેલ મહોત્સવ શુભારંભ કાર્યક્રમ દરમિયાન આ ઘટના…
View More ખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયાઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરના સંતકબીર રોડ પર ઈમિટેશનના વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી…
View More ઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાતઅક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યો
કેદારનાથ સોસાયટીમાં પ્રેમ લગ્નના 9 માસ બાદ દારૂના રવાડે ચડેલા પતિના ત્રાસથી પત્નીએ જવલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી પરિણીતાને…
View More અક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યોઅકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ…
View More અકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂરક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
રાજકોટ ક્રિમિનલ બારની 38 વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષીએ જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપના કરવામાં આવી હતી. ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર…
View More ક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણીખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !
અગાઉ પાંચથી છ કિલો ગાંજો તેના કાકાને વેંચી દીધો હતો: પોલીસે તુવેર-ઘઉંના વાવતેર વચ્ચેથી ગાંજાના 1.11 કરોડના છોડ જપ્ત કર્યા સરધારના અણીયારી ગામની સીમમાં આવેલી…
View More ખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયું
ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પી પી જોશી, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ,…
View More અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયુંડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ કાર્યરત
ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જેની રાજકોટ ઝોન ઓફિસ શરૂૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 5…
View More ડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ કાર્યરત