જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરની ભાગોળે કૂવાડવામાં રહેતાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More કુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
અયોધ્યા સર્કલ નજીક ધંધાની અદાવતનો ખાર રાખી રેતી-કપચીના ધંધાર્થી પર હુમલો કરનાર પકડાયા
શહેરમાં ધંધાની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના એક મહિના પહેલા બની હતી.જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ…
View More અયોધ્યા સર્કલ નજીક ધંધાની અદાવતનો ખાર રાખી રેતી-કપચીના ધંધાર્થી પર હુમલો કરનાર પકડાયાગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયા
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને…
View More ગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયાસિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યા
કટકીબાજોના પાપે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઇ, તબીબની મીલીભગતથી આચરવામાં આવેલા 20 કરોડના દવા કૌભાંડની તપાસ બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી રાજકોટમાં સરકારી…
View More સિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યાજુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યો
પડધરીની ઘટના; છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા પરિવાર ધમકાવતો હોવાનો યુવાનનો આરોપ પડધરીમાં રહેતાં યુવાન ઉપર જુગારની રેડ પડાવ્યાનો આળ…
View More જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યોહું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલો
ગઇકાલે અરજી સબબ નિવેદન માટે આરોપીઓને પ્ર.નગર બોલાવ્યા બાદ બઘડાટી બોલાવી આરોપીએ કહ્યું, હું જેલમાં જઇને આવ્યો છુ મને પોલીસની બીક નથી કહી દિવાલમાં માથા…
View More હું કોર્ટમાં કહીશ, પ્ર.નગર પોલીસ હરામી છે: આરોપીનો પીએસઆઇ પર હુમલોઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડ
સાયબરસાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન મ્યુલ હંટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત…
View More ઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રા
પાંચ પેઢીના સભ્યોએ ભજન-કીર્તન સાથે ભાવભીની વિદાય આપી ગોંડલમાં એક અનોખી અંતિમ યાત્રા જોવા મળી હતી, ગાયત્રી નગર મેઈન રોડ પર રહેતા કિશોરભાઈ ભાલાળાના માતૃશ્રી…
View More ગોંડલમાં 100 વર્ષના વૃદ્ધાની ડીજે સાથે અંતિમ યાત્રાબાર એસો.ની ચૂંટણીમાં વકીલો ઉત્થાનના મુદ્દા વિસરાયા
સેક્રેટરી વેકરિયાનો મુદ્દો પૂરો થતા સમરસ અને આરબીએ પેનલ જ્ઞાતિના સમીકરણો વચ્ચે અટવાઇ; જુદા-જુદા સમાજના વકીલોની મીટિંગોનો ધમધમાટ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તા.19 ડિસેમ્બરના…
View More બાર એસો.ની ચૂંટણીમાં વકીલો ઉત્થાનના મુદ્દા વિસરાયાઅંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાત
કયા કારણોસર પગલું ભરી લીધું ? જાણવા પોલીસે તપાસ યથાવત રાખી શહેરમાં અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન બિલ્ડિગમાં રહેતા 61 વર્ષીય નિવૃત શિક્ષિકાએ કપડા સુકાવવા છત…
View More અંબિકા ટાઉનશિપ નજીક કપડાં સૂકવવા ગયેલા નિવૃત્ત શિક્ષિકાનો પાંચમા માળેથી કુદી આપઘાત