ઉપલેટા થી વાડલાં પ્રાથમીક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા શાળાના રસોડા માંથી ગેસો બાટલો તેમજ તેલના ડબ્બા સહીત 8 હજારનો મુદ્દમાલ ચોરી જતા પોલીસ ફરિયાદ…
View More ઉપલેટાની વાડલા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા; 8 હજારની ચોરીCategory: સૌરાષ્ટ્ર
ગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યો
પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ વચ્ચે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ગળપાદર જેલ રોડ પર ફિલ્મી ઢબે…
View More ગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યોધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત
મૃતકના પરિવારમાં શોક, પોલીસ સ્ટેશન પાસે અચાનક ઢળી પડ્યા ગઈકાલે ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું…
View More ધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોતકૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યું
બીજા દિવસે સવારે બનેવીએ તરૂણીને પાણી છાંટી જગાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી કોલેજની રજા હોવાથી પોતાના ઘરે ગયા બાદ એસીડ પી આપઘાતનો…
View More કૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યુંકડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોત
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ચાર લોકોના શ્ર્વાસ…
View More કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોતમાળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
માળિયા (મિ)નાં મોટાદહીંસરા ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મિ)નાં મોટાદહીંસરા ગામે પ્રભાતભાઇ…
View More માળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતમોરબી મહાપાલિકાનું સીમાંકન જાહેર, 50% બેઠક મહિલા માટે અનામત
મોરબી મહાનગરપાલિકાની ચુંટણી પૂર્વે વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે રાજ્ય ચુંટણી પાંચ દ્વારા વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો…
View More મોરબી મહાપાલિકાનું સીમાંકન જાહેર, 50% બેઠક મહિલા માટે અનામતગોંડલની જૂની કોર્ટમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
ગોંડલની જૂની કોર્ટ પરિસરમાં પતિ સાથેના વિવાદમાં સમાધાન ન થતાં એક પરણિતાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન…
View More ગોંડલની જૂની કોર્ટમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસવાંકાનેર પાસેથી 4 કિલો ગાંજા સાથે એક ઇસમની ધરપકડ
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ફર્સ્ટ લાઇક હોટલ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થો 4 કિલો 829 ગ્રામ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. પોલીસ…
View More વાંકાનેર પાસેથી 4 કિલો ગાંજા સાથે એક ઇસમની ધરપકડગોંડલમાં પાણી અને ગંદકી મુદ્દે મહિલાઓ બની રણચંડી
ગોંડલ નગરપાલિકાના વિવાદાસ્પદ વહીવટ અને પાયાની સુવિધાઓના અભાવે આજે ભોજરાજપરા વિસ્તારની મહિલાઓનો પિત્તો ગયો હતો. છેલ્લા એક વર્ષથી પીવાના ગંદા પાણી અને સફાઈના…
View More ગોંડલમાં પાણી અને ગંદકી મુદ્દે મહિલાઓ બની રણચંડી