જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…
View More ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવીCategory: જુનાગઢ
જૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડ
જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં પત્નીએ સોપારી ખાધાની વાતને લઈને શરૂૂ થયેલો ઘરેલુ વિવાદ ગંભીર ગુનામાં પરિણમ્યો હતો. પત્ની પર જીવલેણ હુમલો કરીને તેને ગંભીર રીતે…
View More જૂનાગઢમાં સોપારી ખાવા મામલે પતિના હાથે પત્નીની હત્યાનો પ્રયાસ, ધરપકડજૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયો
વર્ષ 2007માં દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી દુષ્કર્મ ગુજારી હત્યા કરી હતી આરોપી સામે પાંચ હત્યા અને બે દુષ્કર્મના…
View More જૂનાગઢના ચકચારી ચાંદની હત્યાકાંડનો આરોપી મુંબઇથી ઝડપાયોજૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયા
જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમી સહિતના શખ્સોએ દસ્તા અને ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં…
View More જૂનાગઢમાં વગર લગ્ને સાથે રહેતી યુવતીને પ્રેમીએ દસ્તા અને ધોકાના ઘા ઝીંકયામાળિયા હાટીનામાં ઝેરી કેમિકલ પીવાથી સારવારમાં રહેલા ત્રીજા યુવાને દમ તોડયો
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં ત્રણ દિવસ પૂર્વે શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહી પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ…
View More માળિયા હાટીનામાં ઝેરી કેમિકલ પીવાથી સારવારમાં રહેલા ત્રીજા યુવાને દમ તોડયોવંથલીમાં ભૂમાફિયા પર ખાણખનીજ વિભાગ ત્રાટક્યું, 3.5 કરોડના 9 ટ્રક કબજે
વંથલી પંથકમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અને ભૂ-માફિયાઓના આતંકથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર લેખિત અને…
View More વંથલીમાં ભૂમાફિયા પર ખાણખનીજ વિભાગ ત્રાટક્યું, 3.5 કરોડના 9 ટ્રક કબજેપવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય
જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી…
View More પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભયમાળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલયુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા…
View More માળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો…
View More જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયાજૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇ
શકમંદોના વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે, ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા…
View More જૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇ