જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા યુવતીના ઘરે બોલાવી ફસાવ્યો, મહિલા, નકલી પોલીસ સહિત સાત શખ્સો સામે ફરિયાદ મૂળ ભાણવડ પંથક ના વતની અને…
View More રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.6.31 લાખ પડાવ્યાCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયામાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસીડ પી જીવ દીધો
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા ઉષાબેન જીતેન્દ્રભાઈ ચંદારાણા નામના 50 વર્ષના મહિલાને છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને આ બીમારીથી કંટાળીને તેમણે ગત તારીખ…
View More ખંભાળિયામાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસીડ પી જીવ દીધોજેતપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
જેતપુર પંથકમાં સગીરાનું અપરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે આરોપીને ભોગ બનનાર સાથે રાજસ્થાનથી ઝડપી લીધો હતો. જે કેસમાં પોલીસે માત્ર 9 જ દિવસમાં કોર્ટમાં…
View More જેતપુર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટવડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોત
અમરેલીના માંગવાયણ ગામે રહેતા યુવકનું અમરાપુર ગામ પાસે બાઈક અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ…
View More વડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોતધ્રાંગધ્રાના કાર્યપાલક ઇજનેર કચેરીના કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
આવક કરતાં 65.33 ટકા અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબી દ્વારા કાર્યવાહી લાંચ લેતા ઝડપાયેલા ધાંગ્રધ્રાનાં કાર્યપાલ ઇજનેર કચેરીનાં રાજેશ હરકીશન દેવમુરારી અને તત્કાલીન સીનીયર કલાર્ક…
View More ધ્રાંગધ્રાના કાર્યપાલક ઇજનેર કચેરીના કલાર્ક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયોપાલિતાણામાં છ’ગાઉની યાત્રામાં હજારો યાત્રિકો જોડાયા
ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છ’ગાઉની પરંપરાગત યાત્રા નો વહેલી સવારે પ્રારંભ થયો હતો.. તે પૂર્વે ગઈકાલ તા. 11ના રોજ…
View More પાલિતાણામાં છ’ગાઉની યાત્રામાં હજારો યાત્રિકો જોડાયાભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું
ભાવનગર શહેરમાં ચકચારી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરની એક મહિલાના ઘરેથી ચાર શખ્સોએ કારમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા જે બાદ…
View More ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યુંચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યા
અમરેલી જિલ્લાના ચલાલામાં મિલકત વિવાદમાં સમાધાન માટે ગયેલા યુવકની હત્યા થઈ છે. નિકુંજભાઈ જયસુખભાઈ મોણપરા (ઉંમર 35) તેમના મિત્ર લાલભાઈ ધીરુભાઈ હિરપરા સાથે સાવરકુંડલા ગયા…
View More ચલાલામાં મિલકત વિવાદમાં યુવાનની પાઇપ ઝીંકી હત્યાચોટીલા હાઇવેની હોટલના લેડીઝ ટોયલેટમાંથી મૃત નવજાત મળી આવ્યું
ચોટીલા હાઈવે પર સાંગાણી ગામના પુલ પાસે આવેલી હોટલ ના લેડીઝ ટોયલેટમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. આથી હોટલ સંચાલક દ્વારા પોલીસને જાણ…
View More ચોટીલા હાઇવેની હોટલના લેડીઝ ટોયલેટમાંથી મૃત નવજાત મળી આવ્યુંરાજકોટમાં 60 રોકાણકારોના 11 કરોડ ઉઘરાવી મંડળી સંચાલક ફરાર
નામચીન ફાઈનાન્સર અલ્પેશ દોંગા સામે છેતરપિંડીનો ચોથો ગુનો નોંધાયા: શોધખોળ તબીબ મિત્ર સાથે મળી રાજકોટ અને ગોંડલમાં અનેક લોકોને શીશામાં ઉતારનાર શખ્સની શોધખોળ રોકાણકારોને સોનાના…
View More રાજકોટમાં 60 રોકાણકારોના 11 કરોડ ઉઘરાવી મંડળી સંચાલક ફરાર