એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન મેચ પછી ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ક્રિકેટરો સાથે હાથ ન મિલાવ્યા અને રેફરી આ મામલે નિષ્પક્ષ ન રહ્યા એનો પાક.…
View More હેન્ડશેક વિવાદમાં બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ, રાજકારણનું વરવું સ્વરૂપ બહાર આવ્યુંCategory: રાષ્ટ્રીય
EVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન
ચૂંટણી પંચે EVM મતપત્રો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા બિહારમાં લાગુ થશે. પહેલીવાર EVMમાં ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ હશે. વધુમાં ઉમેદવારોની…
View More EVMમાં પહેલીવાર ઉમેદવારોની રંગીન તસવીર હશે, ચૂંટણી પંચની નવી ગાઈડલાઈનનીરજ ચોપરાએ પહેલા જ ઘાએ કર્યો કમાલ!!! વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પોતાની કુશળતા દર્શાવી છે અને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ…
View More નીરજ ચોપરાએ પહેલા જ ઘાએ કર્યો કમાલ!!! વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રીમોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ…
View More મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસબધા માટે મફત વ્યવસ્થા: કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણી
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટી (AAP) ના ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય રાજધાનીમાં રહેઠાણ ફાળવવા અંગે કેન્દ્ર સરકારના ટાળવાના વલણ બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી,…
View More બધા માટે મફત વ્યવસ્થા: કેજરીવાલને બંગલાની ફાળવણી મુદ્દે કોર્ટની ટિપ્પણીકેનેડામાં ભારતીય દૂતાવાસ કબજે કરવા ખાલિસ્તાનીઓની ધમકી
ખાલિસ્તાની સંગઠને વાનકુવર પર કબજો કરવાની ધમકી આપી કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી. કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ફરી એકવાર…
View More કેનેડામાં ભારતીય દૂતાવાસ કબજે કરવા ખાલિસ્તાનીઓની ધમકી‘જાઓ ભગવાનને જાતે જ કંઇક કરવા કહો’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિની અરજી સુપ્રીમે ફગાવી
મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની માથું કપાયેલી ખંડિત પ્રતિમાના પુન:નિર્માણની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ દ્વારા…
View More ‘જાઓ ભગવાનને જાતે જ કંઇક કરવા કહો’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિની અરજી સુપ્રીમે ફગાવીબિહારની તમામ 243 બેઠકો પર ‘ગૌભક્ત’ ઉમેદવારો ઉતારશે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ
બિહાર વિધાસભા ચૂંટણી 2025થી રાજકારણ ગરમાયું છે. સનાતન ધર્મ અને ગૌ રક્ષા મુદ્દે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. આ વિવાદ વચ્ચે જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય…
View More બિહારની તમામ 243 બેઠકો પર ‘ગૌભક્ત’ ઉમેદવારો ઉતારશે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદપરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશે
દિલ્હી-એનસીઆરમાં પરાળી બાળવાના મુદ્દા પર કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા, વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું…
View More પરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશેકર્ણાટકની સ્ટેટ બેંકમાંથી 21 કરોડના 20 કિલો સોના, કેશની લૂંટ
કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચડચન શહેરમાં મંગળવારે સશસ્ત્ર લૂંટારુઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં દિવસના અજવાળામાં એક સનસનાટીભર્યા લૂંટ ચલાવી હતી. તેમણે આશરે ₹21.04 કરોડના…
View More કર્ણાટકની સ્ટેટ બેંકમાંથી 21 કરોડના 20 કિલો સોના, કેશની લૂંટ