રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી…
View More રશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયોCategory: રાષ્ટ્રીય
બિહાર ચૂંટણી: બન્ને ગઠબંધનમાં એક અનાર સો બીમાર
એનડીએ અને મહાગઠબંધનના મોટા પક્ષો વચ્ચે બેઠક વહેંચણીના ઝાઝા મતભેદો નથી, નાના પક્ષો મ્હોં ફાડી ઉભા છે: એનડીએ માટે પાસવાન, મહાગઠબંધન માટે સાહની મોટો દુખાવો…
View More બિહાર ચૂંટણી: બન્ને ગઠબંધનમાં એક અનાર સો બીમારબુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડ
બિહાર વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ હંમેશની જેમ, આ વખતે એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે બુરખા પહેરીને મતદાન કરતી મહિલાઓનું શું થશે?…
View More બુરખાધારી બાનુ પર બબાલનો ચૂંટણી પંચે કાઢયો તોડપેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવેરાની વિગતો દર્શાવવા કોર્ટમાં અરજી
મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ પેટ્રોલ અને ડીઝલ બિલમાં અને ઇંધણ પંપ પર લગાવવામાં આવેલા ભાવ ડિસ્પ્લે બોર્ડ પર કરવેરાના વિગતો (બ્રેકપ) જાહેર કરવા માટે નિર્દેશ માંગતી…
View More પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવેરાની વિગતો દર્શાવવા કોર્ટમાં અરજીજાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ સામે કરોડોની ઠગાઇની 20 FIR
દેશભરમાં 900થી વધુ સલૂન અને એકેડમીઓ ધરાવતા જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ હાલમાં કોઈ ફેશન શોને લીધે નહીં પરંતુ મોટા ઠગાઈના કેસને લઈને ચર્ચામાં છે.…
View More જાણીતા હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ સામે કરોડોની ઠગાઇની 20 FIRભારત વિરૂધ્ધ વન ડે અને T-20 માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, મિશેલ માર્શ કેપ્ટન
ભારત સામેની ODI અને T-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મિશેલ સ્ટાર્ક ODI ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે અનકેપ્ડ ખેલાડી મેથ્યુ…
View More ભારત વિરૂધ્ધ વન ડે અને T-20 માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, મિશેલ માર્શ કેપ્ટનMPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશ
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર પણ એડવાઇઝરી બહાર પાડશે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ…
View More MPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશગુજરાતના CMથી દેશના PM સુધી; મોદી શાસનના 24 વર્ષ
7 ઓકટોબર-2001ના રોજ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા, કુદરતી આફતો વચ્ચે પણ ગુજરાતમાં પરિવર્તનની થઇ શરૂઆત જન શક્તિ, જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ…
View More ગુજરાતના CMથી દેશના PM સુધી; મોદી શાસનના 24 વર્ષઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી.…
View More ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યાક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટ
ક્રિકેટના વ્યાપારીકરણ અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા સુપ્રીમ કોર્ટે ગઇકાલે ક્રિકેટ સહિતની અન્ય રમતોને લગતા કાયદાકીય મામલાઓમાં કોર્ટની દખલગીરી અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ…
View More ક્રિકેટમાં હવે રમતગમત જેવું કંઇ બચ્યું નથી, બધું ધંધો થઇ ગયો છે: સુપ્રીમ કોર્ટ