મોડી રાત સુધી વિદેશ મંત્રાલયે બૌધ્ધિક વ્યાયમ કર્યા બાદ ઓપરેશન શરૂ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના સંજોગો આગળ વધતા અને બીજી તરફ અખાતી દેશોમાં વ્યાપક…
View More ઇરાનમાં બાકી રહેલા 4000 ભારતીયોને સ્વદેશ લાવવા વિદેશ મંત્રાલયના ઉજાગરાCategory: રાષ્ટ્રીય
માઘ મેળામાં 1.03 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન
ષટ્તિલા એકાદશી અને મકર સંક્રાંતિના દુર્લભ સંયોગ વચ્ચે, બુધવારે રાત્રે શરૂૂ થયેલ સ્નાન સમારોહ ગુરુવાર રાત સુધી ચાલુ રહ્યો, જ્યાં 1 કરોડથી વધુ ભક્તોએ મોક્ષ…
View More માઘ મેળામાં 1.03 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાનમહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીમાં ભાજપયુતીની વિજયકૂચ
વિધાનસભાની સત્તાના સેમિફાઈનલના પ્રારંભિક ટ્રેન્ડમાં શરદ પવાર કેમ્પ અને કોંગ્રેસને આંચકો; ઠાકરે બંધુઓનું અસ્તિત્વ જોખમમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે 29 મહાનગર પાલિકાઓની ચૂંટણીના પરિણામો…
View More મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીમાં ભાજપયુતીની વિજયકૂચ‘તે મારી કમાણી પર જીવ છે,’ મેરી કોમના પતિ પર આક્ષેપ બાદ મામલો ગરમાયો
મેરી કોમને જુનિયર બોક્સર સાથે અફેર હતું, પતિનો વળતો પ્રહાર ભારતમાં રમતગમત અને બોલિવૂડ સેલિબ્રિટીઓ ઘણીવાર સમાચારમાં રહે છે. ક્યારેક તેમના રેકોર્ડ્સ માટે, ક્યારેક તેમના…
View More ‘તે મારી કમાણી પર જીવ છે,’ મેરી કોમના પતિ પર આક્ષેપ બાદ મામલો ગરમાયોહરલીન દેઓલની શાનદાર ફિફ્ટી સાથે યુપી વોરિયર્સની WPLમાં પ્રથમ જીત
હરલીન દેઓલની શાનદાર અડધી સદીના કારણે યુપી વોરિયર્સે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 162 રનના લક્ષ્યને 11 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો.…
View More હરલીન દેઓલની શાનદાર ફિફ્ટી સાથે યુપી વોરિયર્સની WPLમાં પ્રથમ જીતઅંડર-19 વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવી ભારતની વિજયી શરૂઆત
ભારતીય અંડર-19 ટીમે પોતાના વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂૂઆત કરી છે. ભારતે વરસાદથી વિક્ષેપિત મુકાબલામાં અમેરિકાને છ વિકેટથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા અમેરિકાએ 35.…
View More અંડર-19 વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવી ભારતની વિજયી શરૂઆતઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!
દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત ’ઈન્ડિયન ઓપન 2026’ બેડમિન્ટન ટૂર્નામેન્ટ હવે રમત કરતાં વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. ગંદકી અને પ્રદૂષણ બાદ હવે કબૂતરોની ચરકને કારણે…
View More ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કબૂતર ચરકી જતાં મેચ રોકવી પડી !!પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે
અમેરિકા અને ઈરાન વચ્ચે જામેલા જંગથી માંડીને સામ્યવાદી ચીના ભાજપની પરોણાગત માણવા ગયા ત્યાં સુધીના સમાચારોના કારણે અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે તેથી એક…
View More પીજી મેડિકલમાં માઇનસ 40 ગુણે એડમિશનથી અણઘડ ડોકટરો પેદા થશે‘ભૂલચૂક માફ કરશો…’ દિલ્હીના એક કોન્સર્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર હની સિંહે માફી માગી
રેપર અને ગાયક યો યો હની સિંહ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હેડલાઇન્સમાં છે. 14 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ દરમિયાન હની…
View More ‘ભૂલચૂક માફ કરશો…’ દિલ્હીના એક કોન્સર્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર હની સિંહે માફી માગીIPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે
બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસની ચૂંટણી સલાહકાર કંપનીI-PAC પર ઈડીની રેડ અને એ પછી કોલકત્તા હાઈકોર્ટમાં ઈડીની અરજીની સુનાવણી દરમિયાન થયેલી બબાલ મામલે સુપ્રીમ…
View More IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે