જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં ત્રણ દિવસ પૂર્વે શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહી પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ…
View More માળિયા હાટીનામાં ઝેરી કેમિકલ પીવાથી સારવારમાં રહેલા ત્રીજા યુવાને દમ તોડયોCategory: જુનાગઢ
વંથલીમાં ભૂમાફિયા પર ખાણખનીજ વિભાગ ત્રાટક્યું, 3.5 કરોડના 9 ટ્રક કબજે
વંથલી પંથકમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અને ભૂ-માફિયાઓના આતંકથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર લેખિત અને…
View More વંથલીમાં ભૂમાફિયા પર ખાણખનીજ વિભાગ ત્રાટક્યું, 3.5 કરોડના 9 ટ્રક કબજેપવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય
જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી…
View More પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભયમાળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલયુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા…
View More માળિયાહાટીનામાં શંકાસ્પદ કેમિકલ મામલે FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ મળી આવ્યું!જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો…
View More જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયાજૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇ
શકમંદોના વૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવશે, ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા…
View More જૂનાગઢના જૂથળ ગામે દલિત યુવાનની હત્યામાં એસઆઇટીની રચના કરાઇજૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોત
જૂનાગઢમાં ટાટા મોટર્સના શોરૂૂમની ગંભીર બેદરકારીના કારણે 40 વર્ષીય કાર માલિક અસલમ શેખનું હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સર્વિસ…
View More જૂનાગઢમાં શોરૂમે સર્વિસમાં મુકેલી કાર બહાર ફરતી જોઇ યુવાનને હાર્ટએટેક આવ્યો, મોતવ્યાજખોરોના ત્રાસથી જૂનાગઢમાંં ખેડૂતનો આપઘાત
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવાઈ રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો…
View More વ્યાજખોરોના ત્રાસથી જૂનાગઢમાંં ખેડૂતનો આપઘાતજૂનાગઢમાં એનસીસી કેમ્પસમાં ઘુસી પીધેલાએ મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી ધમકી આપી
શહેરમાં એનસીસી બટાલિયન કેમ્પસમાં બુધવારની રાત્રે ઘૂસી દારૂૂ પીધેલી હાલતમાં ક્લાર્કે મહિલા પોલીસકર્મીઓને ધમકી આપી સુબેદારને ગાળો ભાંડી હતી. પોલીસે 2 ગુનામાં શખ્સની ધરપકડ કરી…
View More જૂનાગઢમાં એનસીસી કેમ્પસમાં ઘુસી પીધેલાએ મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી ધમકી આપીજૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણ
જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો છે. ગામમાં રખડતા એક શ્વાને આખા દિવસ દરમિયાન આતંક મચાવીને પાંચ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા…
View More જૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણ