1 વર્ષ અને 2 મહિનાના ટૂંકા પરંતુ અસરકારક કાર્યકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર લોકપ્રિય પ્રશાસકને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય…
View More જામનગરના કલેકટર કેતન ઠક્કરની વયનિવૃત્તિ, ભાવુક ચહેરે વિદાયCategory: ગુજરાત
જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પકડાયા
જામનગર તાલુકાના વસઇ ગામ પાસે ગત 22મી તારીખે રાત્રી ના બનેલા ફાયરીંગના બનાવમા 6 આરોપીઓને હથિયારો અને વાહનો સાથે પોલીસે ત્વરીત પકડી પાડયા હતા, જે…
View More જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પકડાયાધ્રોળ તાલુકાના લતીપર ગામે એક વેપારી બુઝુર્ગ ઉપર જીવલેણ હુમલો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લતીપર ગામ ખાતે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. અને જૂની અદાવતના કારણે એક વેપારી બુઝુર્ગ ઉપર હુમલો…
View More ધ્રોળ તાલુકાના લતીપર ગામે એક વેપારી બુઝુર્ગ ઉપર જીવલેણ હુમલોગલ્ફ વોરની આગમાં શેકાતો જામનગરનો બ્રાસ ઉદ્યોગ: 80 ટકા એકમોને તાળા
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની માઠી અસર: ગેસ અને કાચા માલની (ભંગાર) અછતને પગલે 450થી વધુ ફોર્જિંગ યુનિટો બંધ, ઉદ્યોગપતિઓની કલેક્ટર અને પુરવઠા તંત્ર…
View More ગલ્ફ વોરની આગમાં શેકાતો જામનગરનો બ્રાસ ઉદ્યોગ: 80 ટકા એકમોને તાળાગોંડલના સુલતાનપુરના પીઆઇ જે.એ. ખાચરની બદલીનો વિરોધ, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યું
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ થઇ છે, અસામાજિક તત્વો પર લગામ કસી છે: ગ્રામજનો રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ.…
View More ગોંડલના સુલતાનપુરના પીઆઇ જે.એ. ખાચરની બદલીનો વિરોધ, ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યુંમોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલો
મોરબીમાં રૂૂપિયા 25 લાખની ઉઘરાણી બાબતે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી ધોકા વાળી કરી બે લોકોને ગંભીર ઈજા પહોચાડતા બનાવ અંગે એ ડિવિઝન…
View More મોરબીમાં રૂા.25 લાખની ઉઘરાણી કરતા ઉદ્યોગપતિ ઉપર ખૂની હુમલોમાધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યા
માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળીલોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની ક્ધયાદાન કર્યું આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા…
View More માધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યાસાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો…
View More સાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતીસાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના ઝટકા
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લા બે દિવસથી સતત હળવા ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. આ ગામ સાવરકુંડલાથી આશરે 27 કિલોમીટર દૂર આવેલું છે, જે ડુંગરાળ…
View More સાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના ઝટકાટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે: જગદીશ વિશ્ર્વકર્મા
સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનું ધારદાર નિવેદન સંગઠન માટે કાળી મજૂરી અને પાથરણા પાથરવા સહિતના કામો કરનાર અદના કાર્યકરોને ટિકિટ આપવામાં અગ્રતા…
View More ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે: જગદીશ વિશ્ર્વકર્મા