ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુ

હાલ ઉનાળાની શરૂૂઆત થતાં જ ગરમીથી બચવા સરિસૃપો દરથી બહાર નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારોમાંથી…

View More ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુ

જામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં મતદાન માટે 2137 ઊટખની ફાળવણી કરાઈ જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને અનુલક્ષીને જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂૂમ…

View More જામનગર જિલ્લામાં ચૂંટણી માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ

પાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફ

પાટડી નગરપાલિકાની 18 બેઠકો અને દસાડા તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પાછા ખેંચવાની…

View More પાટડી નગરપાલિકામાં 18 અને તાલુકા પંચાયતમાં 3 બેઠકો ભાજપને બિનહરીફ

સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જબરી ખેંચતાણ, ભાજપના 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર

રાજકોટ, જામનગર અને મોરબીમાં ત્રિપાંખિયો જંગ, ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર થયું સ્પષ્ટ સૌરાષ્ટ્રમાં 4 મહાપાલિકા, 8 જિલ્લા પંચાયત, 18 નગરપાલિકા અને 55 તાલુકા પંચાયતોને…

View More સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જબરી ખેંચતાણ, ભાજપના 70, કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર

દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ સામાન્ય ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે ઉમેદવારોના ફોર્મ પરત…

View More દ્વારકા જિલ્લાના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો: 41 ફોર્મ પરત ખેંચાયા

પાટણવાવમાં પરીણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી

પાટણવાવમાં પરણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા બાબતે ચાલતી જૂની અદાવતને લઈને બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી. મોબાઈલ પર વાતચીત કરવા જેવી સામાન્ય…

View More પાટણવાવમાં પરીણિત મહિલા સાથે ફોન ઉપર વાત કરવા મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી

ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા

ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને…

View More ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા

નેહલ શુકલ અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે સાંસદની હાજરીમાં સટાસટી-ગાળાગાળી

ધારાસભ્યના કાર્યાલયે સંકલનની બેઠક પહેલા બઘડાટી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો ગરમાવો હવે ઉમેદવારો અને નેતાઓના મગજમાં ચડયો હોય તેમ આજે રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના કાર્યાલયે ભાજપના…

View More નેહલ શુકલ અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે સાંસદની હાજરીમાં સટાસટી-ગાળાગાળી

રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના એક અને પાંચ અપક્ષોએ મેદાન છોડયું

કોંગ્રેસના બાગી પ્રવિણ સોરાણીએ ભાજપના ટેકામાં બે વિકેટ ખેડવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફોર્મ ચકાસણીની કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે…

View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ના એક અને પાંચ અપક્ષોએ મેદાન છોડયું

સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો કરતો મજૂર પકડાયો

શહેરના સામાકાંઠે આવેલા સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે મજુરને ઝડપી લીધો હતો.…

View More સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો કરતો મજૂર પકડાયો