ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની મતદાન વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઉમેદવારોની સંખ્યા વધવાને કારણે…
View More અમુક વોર્ડમાં બે-બે EVM મૂકવા પડશે, આ ચૂંટણીમાં VVPATનો ઉપયોગ નહીં થાયCategory: ગુજરાત
રામાપીર ચોકડી નજીક હોકર્સ ઝોન – ગાર્બેજ સ્ટેશન વોર્ડ 1નું ન્યુસન્સ પોઇન્ટ
પૂર્વ નગરસેવકો સક્ષમ હોવા છતાં પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ : સ્થાનિકોનું માનવું વોર્ડ 1ના ઉમેદવારોમાં નથી “નૂર” રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડના સમીકરણોને સમજવામાં ક્યાંક…
View More રામાપીર ચોકડી નજીક હોકર્સ ઝોન – ગાર્બેજ સ્ટેશન વોર્ડ 1નું ન્યુસન્સ પોઇન્ટરાજકોટમાં વધતા નશાનાં પ્રભાવ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
એન્ટી માર્કેટિંકસ સેલ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલમાં ચેકિંગ કરવા રજૂઆત રાજકોટ શહેર પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને રંગીલા રાજકોટ” તરીકેની ઓળખ માટે જાણીતું છે. પરંતુ…
View More રાજકોટમાં વધતા નશાનાં પ્રભાવ સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગરાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6થી 8ની પરીક્ષાનો પ્રારંભ
રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂૂ થઈ હતી અને 22 એપ્રિલના રોજ પૂર્ણ થશે. પ્રાથમિક વિભાગમાં બે તબક્કામાં…
View More રાજ્યમાં પ્રાથમિક વિભાગની પરીક્ષા પૂર્ણ, ધો.6થી 8ની પરીક્ષાનો પ્રારંભતાલુકા પંચાયત કચેરી પાસે આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
આઇપીએલ મેચ પર સટ્ટો રમતા વેપારી અને ઇમિટેશનના ધંધાર્થીને પકડી પાડયા શહેરના જામનગર રોડ પર તાલુકા પંચાયત કચેરીના ગેઇટ પાસે જ આઇપીએલ મેચ પર આઇડીનો…
View More તાલુકા પંચાયત કચેરી પાસે આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાજામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટ
રાજકોટના કારખાનેદારના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે એકલા રહેતા તેમના માતાની હત્યા કરી રોકડ અને દાગીના સહીત રૂૂ.17 હજારની લૂંટના બનાવમાં પોલીસે ભેદ ઉકેલવા તપાસ શરૂૂ…
View More જામકંડોરણામાં રાજકોટના કારખાનેદારની માતાની હત્યા કરી રોકડ-દાગીનાની લૂંટગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ
ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…
View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામબેંગ્લોરના વેપારીને ચેક રિટર્ન કેસમાં અદાલતમાં હાજર થવા રાજકોટ કોર્ટનો હુકમ
રાજકોટના કારખાનેદારને ખરીદ માલની ચૂકવણી માટે આપેલો 26.77 લાખનો ચેક પરત ફર્યો’તો રાજકોટના ઉત્પાદક પાસેથી ખરીદેલા રૂૂા. ર6.77 લાખના હાર્ડવેર પ્રોડકટની ખરીદી પેટે આપેલ ચેક…
View More બેંગ્લોરના વેપારીને ચેક રિટર્ન કેસમાં અદાલતમાં હાજર થવા રાજકોટ કોર્ટનો હુકમપ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાત
સગીર દીકરીને આરોપી સાથે સૂતેલી હાલતમાં જોઈ શંકા ગઈ, તપાસ કરતાં ભાંડો ફુટ્યો આરોપીએ માતા-ભાઈને કેરોસીન છાંટી સળગાવી મારી નાખવાની ધમકી આપી શહેરમાં એક ચોંકાવનારી…
View More પ્રેમિકાની 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી પ્રેમીનો આપઘાતઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધી
શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પોલીસે વધુ…
View More ઓમનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાએ ઝેરી દવા ગટગટાવી લીેધી