ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પરિમલ ચોક પાસેથી ગત રાત્રિના સમયે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપી નાયબ મામલતદાર…
View More ભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયાCategory: ગુજરાત
ગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલ
લઘુશંકા કરવા ઘર બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરી ત્રણેય શખ્સોએ હવસનો શિકાર બનાવી’તી ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ની ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે…
View More ગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલશાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત
ચાર માસ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ માજા મુકી હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…
View More શાપરમાં કારખાનેદાર અને ગોંડલના શ્રીનાથગઢમાં ઈમિટેશનના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોતતૈયાર રહેજો… મંગળવારથી ગરમી ફરી ભૂક્કા બોલાવશે
રાજકોટ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં હિટવેવની આગાહી, સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા ગુજરાતમાં હવામાનમાં સતત ઉલટફેર થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ફરી વખત હીટવેવની…
View More તૈયાર રહેજો… મંગળવારથી ગરમી ફરી ભૂક્કા બોલાવશેકલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાત
કંથિત પ્રેમ સંબંધ અંગ પિતાના ઠપકાથી યુવતીએ ઝેરના પારખા કર્યા ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતી ભાવિકાબા ચંદુભા ભાયાજી જાડેજા નામની 21 વર્ષની ગરાસિયા યુવતીએ…
View More કલ્યાણપુરના લાંબા ગામે ઘરકામ બાબતે સાસુના કવેણથી કંટાળી મહિલાનો આપઘાતભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડ
ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે…
View More ભચાઉ પંથકમાં પકડાયેલા લાખોના દારૂ પ્રકરણમાં પીઆઈ જાડેજા સસ્પેન્ડભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડ
ભાવનગર શહેરના નીલમબાગ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં આચરવામાં આવેલા કરોડો રૂૂપિયાના લોન કૌભાંડમાં નીલમબાગ પોલીસે મો/ શાખાના ચીફ મેનેજર સંતોષ કુમારની ધરપકડ…
View More ભાવનગરમાં લોન કૌભાંડમાં એસબીઆઈ નીલમબાગ શાખાના મેનેજરની ધરપકડઉના-દીવ હાઈવે પર બે કારની આમને-સામને ટક્કર: ભોપાલના પરિવાર સહિત 5 ઘાયલ
સોમનાથ દર્શન કરી દીવ જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો : હાઈ-વે પર કલાકો સુધી ટ્રાફિકજામ ઉના-દીવ હાઈવે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો. અકસ્માત ઝોન…
View More ઉના-દીવ હાઈવે પર બે કારની આમને-સામને ટક્કર: ભોપાલના પરિવાર સહિત 5 ઘાયલજસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જસદણ પંથકમાં બે વર્ષ પૂર્વે માલ ઢોર ચરાવી પરત ફરતી 13 વર્ષની બાળાને આંતરી હવસ ભુખ્યા શખ્સે છેડતી કરી હતી. જે અંગે નોંધાયેલી ફરિયાદનાં આધારે…
View More જસદણ પંથકમાં 13 વર્ષની બાળાની છેડતી કરનાર ઢગાને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટજામનગરમાં PM મોદીના આગમન પૂર્વે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
જામનગરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી અગિયારમી તારીખે રવિવારના રોજ આગમન કરી રહ્યા હોવાથી તેમના રાત્રિ રોકાણ સહિતના સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને…
View More જામનગરમાં PM મોદીના આગમન પૂર્વે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા