જેતપુરના નીવૃત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકા પાસેથી લીધેલ વ્યાજ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોધાઇ છે. રૂૂ. 10.25 લાખાના…
View More જેતપુરના નિવૃત્ત શિક્ષકને વ્યાજખોર પિતા-પુત્ર અને કાકાનો ત્રાસCategory: ગુજરાત
જાફરાબાદની નર્મદા કોલોનીમાં બે મકાનમાં તસ્કરોનોે રૂા.7.25 લાખનો હાથફેરો
શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે દર વર્ષે તસ્કર ટોળકીઓ વધુ સક્રિય થય ચોરીઓ કરી ગુન્હાનો અંજામ આપતા હોય છે અમરેલી જિલ્લામાં શિયાળામાં તસ્કરો વધુ સક્રિય…
View More જાફરાબાદની નર્મદા કોલોનીમાં બે મકાનમાં તસ્કરોનોે રૂા.7.25 લાખનો હાથફેરોશહેરમાં ટ્રાફિકજામનુ જંગલરાજ યથાવત્: પોલીસ ગાયબ, ઈમર્જન્સી વાહનો પણ ફસાયા
શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. રવિવારે બપોરે નાગનાથ ગેઈટ પાસે સર્જાયેલા ચક્કાજામે આ વાતની પુષ્ટિ કરી છે. ગુજરી બજારને કારણે સર્જાયેલા…
View More શહેરમાં ટ્રાફિકજામનુ જંગલરાજ યથાવત્: પોલીસ ગાયબ, ઈમર્જન્સી વાહનો પણ ફસાયામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યુંહાપા યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક, વાહનોની લાંબી લાઈનો
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીની અભૂતપૂર્વ આવક થઈ છે. યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં ડુંગળી આવી છે. આજે સવારથી જ યાર્ડમાં ડુંગળી…
View More હાપા યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક, વાહનોની લાંબી લાઈનોરાજકોટ રેન્જના આઇજીપીનું વાર્ષિક ઇન્સ્પેક્શન, ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ગત શનિવારે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું. આ…
View More રાજકોટ રેન્જના આઇજીપીનું વાર્ષિક ઇન્સ્પેક્શન, ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈખોડિયાર કોલોનીમાં વિદ્યાર્થી પર બાઈક અથડાવવા બાબતે હુમલો
છ શખ્સો એ માર માર્યા બાદ બાઈકમાં તોડફોડ કરી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક વિદ્યાર્થી યુવાન…
View More ખોડિયાર કોલોનીમાં વિદ્યાર્થી પર બાઈક અથડાવવા બાબતે હુમલોકાલાવડના નવાગામમાં યુવાન પર હુમલો, માથું ફોડી નાખ્યું
હુમલાખોર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા અને માલ ઢોર નો વ્યવસાય કરતા એક માલધારી યુવાન પર સામાન્ય બોલા ચાલી…
View More કાલાવડના નવાગામમાં યુવાન પર હુમલો, માથું ફોડી નાખ્યુંભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
જામનગરમાં વામ્બે આવાસ રોડ પર આવેલા ભાડાના મકાનમાં ઇંગલિશ દારૂૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડી 46 નંગ દારૂૂની બાટલી કબજે…
View More ભાડાના મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરારપૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા
ત્રણબત્તી વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન, બુઝુર્ગનો ભોગ લેવાયો જામનગર શહેરમાં ત્રણ બત્તી જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ ની ઘટના બની…
View More પૂરપાટ વેગે આવી રહેલા કાળમુખા ડમ્પરે બાઈકસવાર બુઝુર્ગને કચડી નાખ્યા