બસ અને બેનર હોવાના કારણે તંત્રમાં દોડધામ જામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર ઓવરબ્રિજ નજીકના ભાગમાં પાર્ક કરવામાં આવતી ખાનગી લક્ઝરી બસ ના નજીકના ભાગમાં જ…
View More દિગ્જામ સર્કલ નજીક કચરામાં બે વખત આગ લાગીCategory: ગુજરાત
સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30
શીત લહેરથી ગુજરાત ઠુંઠવાયું, સૌરાષ્ટ્ર-કચ્છ-મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 150 નીચે પહોંચ્યું ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો…
View More સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યું
ઈજાગ્રસ્ત બચ્ચાને સારવાર અપાઈ : નર્સ પર ફિટકાર જામનગરના સ્વામિ નારાયણનગર વિસ્તારમાં રહેતી, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની…
View More જી.જી. હોસ્પિટલની નર્સે ગલુડિયાને સ્કૂટર પાછળ ઢસડ્યુંરણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયો
ત્રણ મહિના વહેલું જળ પ્રમાણ ઘટતા લોકોમાં ચિંતા વધી જામનગર શહેર ની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં ધીંમે ધીમે પાણી ના સ્તર માં ઘટાડો નોંધાઇ રહ્યો…
View More રણમલ તળાવમાં પાણીનું સ્તર નીચે જતાં ઘડિયાલી કૂવો દેખાયોઅંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકા
કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે વિદ્યાર્થીને આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક ધારણ કરવાનું કહે જેથી ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વધુ રસ પડે:…
View More અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકાલાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવ
પતિ સહિત સાસુ-સસરા, મામાજી સામે ફરિયાદ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી અને લાલપુર તાલુકાના રાફુદડ ગામમાં પરણાવેલી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ મારકુટ કરી ત્રાસ ગુજારી…
View More લાલપુરના રાફુદડમાં ત્રાસ ગુજારી પરિણીતાને ઘરમાંથી કાઢી મુક્યાની રાવબ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડી
બિલ અને જીએસટી નંબર મેળવી અન્ય પાર્ટી સાથે ખોટા વ્યવહાર કર્યા : શખ્સ સામે ફરિયાદ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ ના ભંગારની લેતી…
View More બ્રાસપાર્ટના વધુ એક વેપારી સાથે રૂા. 13 લાખની છેતરપિંડીઅંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોત
ભરૂચના અંકલેશ્વરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક…
View More અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોતઆણંદમાં મનોદિવ્યાંગ યુવતી ઉપર પિતરાઇ ભાઇએ અવારનવાર આચર્યુ દુષ્કર્મ
આણંદનાં આંકલવા ગામે ભાઈ-બહેનનાં પવિત્ર સબંધને શર્મસાર કરતી ઘટના બનવા પામી હતી. જેમાં સગીરાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને…
View More આણંદમાં મનોદિવ્યાંગ યુવતી ઉપર પિતરાઇ ભાઇએ અવારનવાર આચર્યુ દુષ્કર્મરાજકોટની સરકારી કચેરીઓમાં ગાંધી છાપથી જ ચાલતો વહીવટ
શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપથી સનસનાટી: ભ્રષ્ટ અધિકારી સામે ફરિયાદ કરવા મો.નં. 94262 29396 જાહેર કરાયો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ ભય, ભૂખ…
View More રાજકોટની સરકારી કચેરીઓમાં ગાંધી છાપથી જ ચાલતો વહીવટ