સિટની ટીમ રાત્રે મેડિકલ ચેકઅપ માટે પીડિત યુવતીને લેવા આવતા કોંગ્રેસ નેતા ધાનાણીએ અધવચ્ચે કાફલો અટકાવ્યો મેડિકલ ટીમ રાત્રે ચેકઅપ માટે ઘરે પહોંચી તો યુવતીએ…
View More અમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ-પોલિટિક્સનો ડ્રામાCategory: ગુજરાત
માળિયા નજીક કારમાંથી વિદેશી દારૂની 321 બોટલો ઝડપાઈ
માળીયા મચ્છુ નદીના પુલ પાસે રોડ ઉપરથી 1-20 ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂૂની બોટલો નંગ-321 કિ.રૂૂ.2,20,206/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂૂ. 5,20,206/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે…
View More માળિયા નજીક કારમાંથી વિદેશી દારૂની 321 બોટલો ઝડપાઈગુજરાતમાં રવીપાકોનું રેકોર્ડબ્રેક 47.55 લાખ હેક્ટરમાં વાવેતર
ડુંગળી, બટાટા, ચણા અને જીરાનુ પણ વાવેતર વધ્યુ: વાવેતર ચાલુ હોવાથી આંકડો વધવાની સંભાવના: કૃષિમંત્રી રાઘવજી પટેલ ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર…
View More ગુજરાતમાં રવીપાકોનું રેકોર્ડબ્રેક 47.55 લાખ હેક્ટરમાં વાવેતરતળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલ
ભાવનગરના તળાજા પંથકમાં અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિ ના મોત અને વાહનમા મુસાફરી કરનાર ત્રણ વ્યક્તિ ને ઇજાઓ થવા પામીછે.બંને બનાવની તળાજા રેફરલ હોસ્પિટલ…
View More તળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલમેટોડાના લોધિકામાં બાઇક ઝાડ સાથે અથડાતાં બે યુવકને ઇજા
સાયલાના નીનામાં સગીર અને સાવરકુંડલાના દેતળતામાં યુવાન લીમડા પરથી પટકાયા લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી…
View More મેટોડાના લોધિકામાં બાઇક ઝાડ સાથે અથડાતાં બે યુવકને ઇજાહળવદના કવાડિયા પાટિયા પાસે એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડ
17 કારતૂસ, એક પિસ્તોલ અને કાર સાથે 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત માળીયા – અમદાવાદ હાઇવે ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી કવાડિયા ગામના પાટિયા…
View More હળવદના કવાડિયા પાટિયા પાસે એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડગોંડલ પોસ્ટ ઓફિસના અધિકારી ઉપર પોસ્ટ માસ્તરના પુત્રનો હુમલો
પિતા સામે ચાલતી ખાતાકીય તપાસનો ખાર રાખી માર મારતા ગુનો નોંધાયો ગોંડલની પોસ્ટ ઓફિસમાં પિતા સામે ચાલતી ખાતાકીય તપાસનો ખાર રાખી પોસ્ટમાસ્તરના પુત્રએ અધિાકરી ઉપર…
View More ગોંડલ પોસ્ટ ઓફિસના અધિકારી ઉપર પોસ્ટ માસ્તરના પુત્રનો હુમલોરાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂ
પોલીસ વિભાગની 12474 જગ્યા માટે 16 લાખ ઉમેદવારો, 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી યોજાશે ગુજરાતના પોલીસ વિભાગમાં 12474 જગ્યા માટે 16 લાખ ઉમેદવારોએ કરેલી અરજી…
View More રાજકોટ સહિત રાજ્યના 15 ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી શરૂકેમેરાથી સજ્જ ચશ્માથી રામ મંદિરની તસવીરો લેતો ગુજરાતી વેપારી ઝડપાયો
વડોદરાના જયકુમાર જાની સુરક્ષાના કોઠા વીંધી સિંહ દ્વાર સુધી પહોંચ્યો પણ કેમેરો ફ્લેશ થતાં પકડાયો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની તસવીરો કેમેરાથી સજ્જ સનગ્લાસનો ઉપયોગ…
View More કેમેરાથી સજ્જ ચશ્માથી રામ મંદિરની તસવીરો લેતો ગુજરાતી વેપારી ઝડપાયોકાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
બંધકોને મુક્ત કરાવતી પોલીસ: રિમાન્ડ મેળવવા તજવીજ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ત્રણ સભ્યો નું અપહરણ કરીને લઈ જનાર ચાર અપહરણકારોને કાલાવાડ…
View More કાલાવડના ધૂનધોરાજીમાંથી પરિવારનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા