ડ્રેનેજ, વોટર વર્કસ અને બાંધકામના એક વર્ષના કામોનો હિસાબ મ્યુનિ.કમિશનરે આપ્યો મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પી એજન્ડાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની પ્રજાલક્ષી…
View More વિપક્ષની ગેરહાજરીમાં બોર્ડની કાર્યવાહી સુપેરે પૂર્ણCategory: ગુજરાત
દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”
– મીઠાપુર વિસ્તારમાં પણ થશે કાર્યવાહી – દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા…
View More દ્વારકામાં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણી મંદિર નજીક અનધિકૃત દબાણો દૂર કરાયા”ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ડખ્ખાઓ ચાલુ થયા હોય તેમ વાંકાનેરના સત્તાપર ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાની વાત કરતા આધેડ ઉપર એક…
View More ચૂંટણી જાહેર થાય એ પહેલાં ડખા ચાલુ, સરપંચ બનવા મુદ્દે આધેડ પર હુમલોકાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયા
રૂ. 47 હજારની મતા કબ્જે કરાઇ જામનગર જિલ્લાના કાલાવડમાં વરલી મટકા ના ધંધાર્થીઓ હાઈટેક બન્યા છે, અને કાગળ ચિઠ્ઠી થી વરલી મટકાના સોદા કરવાના બદલે…
View More કાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયાજસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે જસદણના હડમતિયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ખોડાભાઈ વાઘજીભાઈ રોજાસરાની વાડીમાંથી કપાસના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર મળી…
View More જસદણના હડમતિયામાં દેણું ચૂકતે કરવા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડદરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈ
ઘોઘાની કુડા ચોકડી, રો રો ફેરી સર્વિસ ચેક પોસ્ટ પરથી ઘોઘા પોલીસે વિદેશી દારૂૂ,બિયર સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે…
View More દરિયા માર્ગે દારૂની હેરફેર: રો રો ફેરી પરથી દારૂ-બિયર ભરેલી ટ્રક ઝડપાઈજામનગરના આસામી સામે ઠગાઈ કરનાર પૂનાના બ્રોકરને જેલની સજા
ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની કેદ ફટકારાઈ જામનગર ના આસામી ને આપવા આવેલ રૂૂપિયા 18 લાખ નો ચેક પરત ફરવા નાં કેસમાં મહારાષ્ટ્ર નાં…
View More જામનગરના આસામી સામે ઠગાઈ કરનાર પૂનાના બ્રોકરને જેલની સજાઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદો
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડી પડવાને કારણે ઘંઉ સહિત શિયાળું પાકો ને ફાયદો થયેલ…
View More ઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદોસિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
સીડીમાં ટુવાલ બાંધી જીંદગી ટુંકાવી જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી…
View More સિક્કા જેટીમાં લંગારેલી શીપમાં ઇજનેર યુવાનનો ફાંસો ખાઇ આપઘાત‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…
View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી