યુપીના ઝાંસીમાં એક ગોઝારો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે ઝાંસી-કાનપુર NH પર સુલતાનપુરા ઓવરબ્રિજ પર એક ઝડપી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.…
View More કુંભમાંથી પરત ફરતા ગારિયાધારના પરિવારને ઝાંસી નજીક નડેલો અકસ્માત, ચાર લોકોનાં મોતCategory: ગુજરાત
હું જ સરકાર, સરકાર કોર્ટમાં ન જાય, તને ખબર નથી કે તું કોની સાથે વાત કરે છે
ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાએ પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસના પગલે પિત્તો ગુમાવી ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક…
View More હું જ સરકાર, સરકાર કોર્ટમાં ન જાય, તને ખબર નથી કે તું કોની સાથે વાત કરે છે‘હું દુનિયાથી કંટાળી ગયો છું’ ચિઠ્ઠી લખી કુસ્તી ટ્રેનરનો આપઘાત
છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાનો પણ ઉલ્લેખ: કેશોદના બલગામ ગામની ઘટનાથી પરિવાર અને ગ્રામજનોમાં શોક કેશોદ તાલુકાના બાલાગામ ગામે કુસ્તી ટ્રેનરે ડિપ્રેશનમાં આવી જઈ ગળા…
View More ‘હું દુનિયાથી કંટાળી ગયો છું’ ચિઠ્ઠી લખી કુસ્તી ટ્રેનરનો આપઘાતરાજકોટમાં માતા અને પત્નીના ત્રાસથી વખ ઘોળનાર સંતોષ ભેળના માલિકનું મોત
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા બગીચામાં ઝેરી…
View More રાજકોટમાં માતા અને પત્નીના ત્રાસથી વખ ઘોળનાર સંતોષ ભેળના માલિકનું મોતરાત્રે વડાપ્રધાન જામનગરમાં, વહીવટી તંત્ર સ્ટેન્ડબાય
રાત્રી રોકાણ સર્કિટહાઉસમાં, કાલે વનતારાની વનરાજી નિહાળશે, જામ શત્રુસલ્યસિંહજી સાથે પણ મુલાકાત કરે તેવી શકયતા ભારતના વડાપ્રધાન આજ થી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા…
View More રાત્રે વડાપ્રધાન જામનગરમાં, વહીવટી તંત્ર સ્ટેન્ડબાયપોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલો
પોરબંદરના ભડ ગામે રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સેવામાં…
View More પોરબંદરના ભડ ગામે યુવાન ઉપર એસિડ એટેક કરી કુહાડી વડે હુમલોસાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોત
કારમાં આગ લાગતા ચાલક ફરાર, મૃતકના થોડા દિવસો બાદ લગ્ન હતા સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ક્ધટ્રક્શનનું કામમાં શ્રમજીવી તરીકે કામ કરતા માખલીયા ગામના અંદાજે…
View More સાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોતરૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયો
જૂનાગઢના વિસાવદરમાં પ્રેમસંબંધમાં એક મહિલાની હત્યાના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો. કોઈ સસ્પેન્સ મુવી જેવી સ્ટોરી આ હત્યાના બનાવમાં બહાર આવી હતી. મહિલાની તેના…
View More રૂપાવટીની મહિલાની આડાસંબંધમાં હત્યા, સવા વર્ષે ભેદ ઉકેલાયોહાલારનું હીર ઝળક્યું: ભક્તિ શાસ્ત્રીની અમેરિકન વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી
મુળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરીકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરીકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની…
View More હાલારનું હીર ઝળક્યું: ભક્તિ શાસ્ત્રીની અમેરિકન વુમન ક્રિકેટ ટીમમાં પસંદગીમહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ પર તવાઈ
જામનગર શહેરમાં લોકોના આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, ફૂડ શાખાએ ખાસ કરીને ફરસાણ અને…
View More મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાદ્યપદાર્થોના વેચાણકર્તાઓ પર તવાઈ