ભાવનગરના પાદરી(ગો)ના ખેડૂત ટ્રેકટર લઈને જતા હતા ને અચાનક બે સાવજો સામે આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા નગરના છેવાડે છેલ્લા બે ત્રણ વર્ષોમાં દીપડા લટાર મારતા…
View More દીપડાઓ બાદ સિંહદર્શન પણ તળાજાની ભાગોળે થઇ શકશેCategory: ગુજરાત
ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશ
તરુણ પાસે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાના વીડિયોથી ખળભળાટ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનો સાધુ-સંત સમાજને શર્મસાર કરે એવા વીડિયો…
View More ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશજ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે
જલારામબાપા વિશે સ્વામીએ કરેલા નિવેદનથી ભાવિકોમાં ભારે આક્રોશ વીરપુરમાં આજે રઘુવંશી સમાજની બેઠક, રણનીતિ નકકી કરાશે ગુજરાત મિરર, વિરપુર,તા.4જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક…
View More જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગેભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદ
ભાણવડ શહેર તથા તાલુકામાં વિવિધ પ્રકારે ધાર્મિક સ્થળોના દબાણ થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવતા આને અનુલક્ષીને અહીંના મામલતદાર દ્વારા એક યાદી જાહેર કરીને…
View More ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદદ્વારકા જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસોથી ચકચાર
ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા,…
View More દ્વારકા જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસોથી ચકચારમહિલા IPLમાં ગુજરાત જાયન્ટનો વિજય, ઘરેલું મેદાન પર યુપીની સૌથી મોટી હાર
મહિલા પ્રીમિયર લીગની 15મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સ પર 81 રનની મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 186 રનનો વિશાળ સ્કોર…
View More મહિલા IPLમાં ગુજરાત જાયન્ટનો વિજય, ઘરેલું મેદાન પર યુપીની સૌથી મોટી હારવીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ
સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદીત પ્રવચન આપ્યું છે,જેના કારણે જલારામ બાપાના ભકતોમાં રોષની લાગણી જોવા મળી છે.જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો સોશિયલ…
View More વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હૃદયરોગના હુમલાથી…
View More ઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોતભાજપ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠક
પાલિકા-પંચાયતોના સુકાનીઓની થશે પસંદગી, બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના નામોના ખૂલશે કવર જુનાગઢ કોર્પોરેશન અને રાજયની 66 નગરપાલિકા તથા 3 તાલુકા પંચાયતોના સુકાનીઓના નામની જાહેરાતનું કાઉન્ટડાઉન…
View More ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠકવિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા ઉમેદવારોની સરકારમાં માંગ
આવેદનપત્ર પાઠવી ટાટ પાસ દ્વારા રજૂઆત કરાઇ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2023માં ધો.1થી8 માં વિદ્યા સહાયક હતી માટે TET-1 અને TET-2 ની પરીક્ષા લેવાયેલ હતી. ત્યારબાદ…
View More વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા ઉમેદવારોની સરકારમાં માંગ