જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા અને સરપંચ તરીકે ચૂંટાયેલા અશ્વિન ભાઈ અંટાળા અને ત્યાં જ રહેતા RTE કાર્યકર હિતેશ સાકરીયા બન્ને વચ્ચે વિવાદ…
View More ગોંડલનો વિવાદ જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા પહોંચ્યો ?Category: ગુજરાત
ધાતરવાડી ડેમનું પાણી પાલિકાને નહીં મળે : ખેડૂતોનો હૂંકાર
રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતવરડી ડેમ(1) 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો અગાવ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી આપવામાં અહીંથી…
View More ધાતરવાડી ડેમનું પાણી પાલિકાને નહીં મળે : ખેડૂતોનો હૂંકારઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશન
ઓખા નગરપાલિકાએ આજે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યા…
View More ઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશનસાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ…
View More સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં 18 ટકાનો ઉછાળોખંભાળિયામાં ઝડપાયેલા નકલી અધિકારી પાસેથી મળી ચોંકાવનારી માહિતીઓ
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયેલા નકલી અધિકારી જીલ પંચમતીયા પ્રકરણમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો પોલીસને સાંપળી છે. ત્યારે બે દિવસ પહેલા તેના રિમાન્ડ…
View More ખંભાળિયામાં ઝડપાયેલા નકલી અધિકારી પાસેથી મળી ચોંકાવનારી માહિતીઓદ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશન
યાત્રાધામ દ્વારકામાં તંત્ર દ્વારા આજે સાંજે ખારા તળાવ વિસ્તાર માં રહેલ સરકારી જગ્યા ઉપર અસામાજિક તત્વો દ્વારા પાકુ મકાન બનાવી દબાણ કરેલ હોય તે દબાણ…
View More દ્વારકામાં અસામાજિક શખ્શનું મકાન અને ધાર્મિક સ્થળનું કરાયું ડિમોલિશનકથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળા
રાજ્ય સરકારે વિધાનસભામાં આંકડા જાહેર કર્યા: સૌથી વધારે દ્વારકા, અરવલ્લી, પોરબંદર અને અમરેલીમાં બંધ કરાઈ ગુજરાતમાં ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે. સરકારી કરતાસેલ ફાયનાન્સ સ્કૂલને…
View More કથળેલી વ્યવસ્થા: બે વર્ષમાં 50 સરકારી શાળાને અલીગઢી તાળાઆસારામને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના આપ્યા હંગામી જામીન
દુષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના હંગામી જામીન આપ્યા છે. સુરત દુષ્કર્મ…
View More આસારામને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત, મેડિકલ ગ્રાઉન્ડ પર ત્રણ મહિનાના આપ્યા હંગામી જામીનસિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યો
વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ હાથ ધરતા 126 આસામીઓ સ્થળ ઉપર વેરો ભરપાઈ કરતા મનપાને રૂા. 1.12 કરોડની આવક થઈ હતી. તેમજ કોમર્શીયલની વધુ…
View More સિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યોઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલો
શહેરની ભાગોળે આરટીઓ નજીક આવેલી શ્રીરામ સોસાયટીમાં ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને ઝઘડો કરી માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાએ ધોકા-પાઇપ વડે હુમલો કરી…
View More ઘર પાસે પાણી ઢોળવા પ્રશ્ર્ને માતા-પુત્રી સહિત 3 ઉપર પાડોશી મહિલાઓનો હુમલો