મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના પ્રણયનો એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. આ યુગલ પુખ્તવયનું હોવા છતાંય યુવતીના સ્વજનો અને સમાજના લોકો તરફથી તેમને ધાકધમકી…
View More મુસ્લિમ યુવતી-હિંદુ યુવકની લવસ્ટોરી કેસમાં પોલીસ પ્રોટેક્શનનો હાઇકોર્ટનો નિર્દેશCategory: ગુજરાત
કોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે, કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટના ખર્ચની 32 દરખાસ્ત રજૂ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી…
View More કોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરીજસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યો
કોટડાપીઠામાં છરી વડે હુમલો થતા ઇજાગ્રસ્ત યુવાન બાઇક પર બેસી ભાગતા હુમલાખોરના મિત્રએ ઘુઘરાળા પાસે કાર હડફેટે ચડાવ્યાનો આક્ષેપ આટકોટમા રહેતો યુવાન ચરખા ગામે…
View More જસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યોમાંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યા
માંડવી તાલુકાના રત્નાપર મઉં ગામે મહિલાના મોત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ખુદ પતિએ જ ઘર કંકાસમાં પત્નીનું ગળું દબાવી મામલાને બીમારીથી મોતમાં ખપાવવાનો…
View More માંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યાઆ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!
તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી? સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમયાત્રા સમયે…
View More આ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલો
વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના…
View More મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલોગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધો
ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય…
View More ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધોશાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડ
એન્જિનમાંથી લોકો પાયલોટ ફેકેલી પાણીની બોટલથી ઈજાના કારણે તરૂણનું મોત થયું હતું શાપર-વેરાવળ નજીક રેલવે ટ્રેક પાસે ઉભેલા તરુણ ઉપર પાણીની બોટલ ફેંકતા તેનું મોત…
View More શાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડમેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ
જિલ્લામાં ગાંજાની હેરાફેરી અંગે બે સ્થળોએ પોલીસના દરોડા, સપ્લાયરોની શોધખોળ રાજકોટ જિલ્લામાં માદક પદાર્થની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસવડાએ આપેલી સુચનાને આધારે મેટોડા પોલીસ અને એસઓજીએ…
View More મેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડજસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયો
રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પોલીસે પકડેલા રૂા. 44.14 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરી તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જસદણ અને…
View More જસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયો