ગાંધીનગરમાં બિહારની જીતના જશ્નમાં પાટીલ ભૂલાયા તો મોદીની મુલાકાતમાં એરપોર્ટ બહાર બિહારીઓ ખડકી દીધા

  બિહારની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો. ભાજપને પણ કલ્પના ન હોય તેટલી બેઠકો મળી. બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો. સ્વાભાવિક છે…

View More ગાંધીનગરમાં બિહારની જીતના જશ્નમાં પાટીલ ભૂલાયા તો મોદીની મુલાકાતમાં એરપોર્ટ બહાર બિહારીઓ ખડકી દીધા

બિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવર

ગુજરાતમાં ભાજપ માટે ઐતિહાસિક સફળતા અપાવનારા નેતા અને બિહારના સહપ્રભારી સી.આર. પાટીલની સંગઠનાત્મક મહેનત હવે બિહારમાં પણ રંગ લાવી છે. બિહારમાં એનડીએ (ગઉઅ)ના શાનદાર પ્રદર્શન…

View More બિહારમાં ભાજપની ઐતિહાસિક સફળતા, ગુજરાત બાદ દિલ્હીમાં પણ પાટીલનો પાવર

પાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવ

પાંચ મંત્રીઓ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીનું પદ પણ મળ્યું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વિદાય બાદ રચાયેલા ગુજરાતના નવા મંત્રી મંડળમાં પણ દક્ષિણ ગુજરાતનો…

View More પાટીલની પ્રમુખપદેથી વિદાય બાદ પણ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો પ્રભાવ

182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે છેલ્લા ભાષણમાં કાર્યકરોની માફી માંગી, 2027માં 182 બેઠકો જીતવાનો કર્યો સંકલ્પ જે નિર્ણયો કર્યા તે પાર્ટી માટે અને પાર્ટીના હિતમાં કર્યા,…

View More 182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલ

કૌશિક હવે નહીં સુધરે તો તકલીફ પડશે, તારા ઘણા દુશ્મનો છે!

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ખળભળાટ બે ટોચના નેતાઓની અંગત ઓડિયો ક્લિપ વાયરલ કોણે…

View More કૌશિક હવે નહીં સુધરે તો તકલીફ પડશે, તારા ઘણા દુશ્મનો છે!

પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી

હવે ગુજરાતના ભારમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક ગુજરાત ભાજપના ધારાસભ્યોની આગામી શનિવારે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે તે પૂર્વે…

View More પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી

અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

નવરાત્રિથી દિવાળી સુધીમાં “નવા જૂની” નો પાટીલનો સંકેત સાચો પડશે ? ઈખ-મંત્રીઓ સાથે ગૃહમંત્રીની ભોજન બેઠક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુજરાતની ત્રણ…

View More અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો

વિકાસ કામો કરો, કોન્ટ્રાક્ટર ન બનો: પાટિલની સરપંચોને સલાહ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલે સ્ટેજ ઉપરથી ભાષણ આપતી વખતે સાંસદે સરપંચોને…

View More વિકાસ કામો કરો, કોન્ટ્રાક્ટર ન બનો: પાટિલની સરપંચોને સલાહ

પાટીલ 5 વર્ષ પૂરા કરે પછી નવા ભાજપ પ્રમુખની નિમણૂક

20 જુલાઇએ સી.આર.પાટીલને પાંચ વર્ષ થશે પૂર્ણ, નવા પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી આવવાની શક્યતા મુખ્યમંત્રી પટેલ હોવાથી ઓબીસી નેતાને પ્રમુખ પદના ચાન્સ વધુ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ…

View More પાટીલ 5 વર્ષ પૂરા કરે પછી નવા ભાજપ પ્રમુખની નિમણૂક

ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ

ધારાસભ્યોની તોડજોડથી અકળાયેલા આપના રાષ્ટ્રીય ક્ધવીનરના આકરા પ્રહાર; સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)…

View More ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ