રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વિરામ લીધા વિના વરસી રહેલા અવિરત વરસાદને કારણે રવિવારે મોડી રાત્રે ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક આવેલી શ્રમજીવી સોસાયટીમાં…
View More રાજકોટમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી, એકનું મોતCategory: ગુજરાત
રાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયત
રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી રૂ.42 લાખનો પિત્તળનો શંકાસ્પદ જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ પિત્તળનો શંકાસ્પદ જથ્થામાં કરચોરી અથવા અન્ય ગંભીર ગેરરીતિની આશંકા…
View More રાજકોટમાં રેલવે માર્ગે ગેરકાયદેસર મોકલેલું રૂા.42 લાખનું પિત્તળ પકડાયું, વેપારીની અટકાયતહુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બનયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હુડકો ચોકડી પાસે અજાણયા…
View More હુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોતવાંકાનેરના મહિકામાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના મહિકા ગામે દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો. પતિ સાથે રકઝક થતાં પત્નીએ માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ…
View More વાંકાનેરના મહિકામાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપ
ટંકારાના જીવાપર ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં 14 વર્ષનો તરૂણ વાડીએ હતો ત્યારે અન્ય બે શ્રમિક બાળ મિત્રોએ ઝઘડો કરી ઝેરી દવા પીવડાવી…
View More ટંકારાના જીવાપરમાં 14 વર્ષના તરૂણને બે બાળ મિત્રોએ ઝેરી દવા પીવડાવ્યાનો આરોપબોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ
65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા…
View More બોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશરાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયો
અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી…
View More રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયોબાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયા
શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી બનતી ક્ધસ્ટ્રક્શન સાઇટો ઉપરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી અલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરતા બે શખ્સો અને તેને ખરીદનાર વેપારી…
View More બાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયાભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી
શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની…
View More ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરીઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ
શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-3માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.42) નામના…
View More ઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ