શહેરમાં શિવાજી નગરમાં રહેતા યુવાને નાનાભાઈના ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢી લેનાર મિત્ર પાસે રૂપિયા પરત માંગતા મિત્રોએ ઝઘડો કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે…
View More નાનાભાઈના ખિસ્સામાંથી મિત્રએ 400 રૂપિયા કાઢી લીધા : મોટાભાઈએ પરત માગતા હુમલોCategory: ક્રાઇમ
Crime
મેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલો
મેટોડામા પૈસાની લેતી દેતીમા પરણીતા પર સાસુ, સસરા અને દીયરે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે ખસેડવામા આવી હતી.આ બનાવ અંગે પોલીસમાથી…
View More મેટોડામાં પૈસાની લેતી-દેતીમાં પરિણીતા ઉપર સાસુ-સસરા અને દિયરનો હુમલોજામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયો
કટિંગ ચાલતું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી, 68.86 લાખનો મુદ્ામાલ કબજે બે શખ્સોની ધરપકડ, જામકંડોરણા, દેવભૂમિ દ્વારકા અને જામનગરના બૂટલેગરો સહિત 9…
View More જામકંડોરણાના રાજપરાના ફાર્મ હાઉસમાંથી 44 લાખનો દારૂ ઝડપાયોનીલકંઠ પાર્કના કારખાનેદારને ગુંદાવાદિના વ્યાજખોરનો ત્રાસ: પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ભક્તિનગરમાં વ્યાજખોર વિરૂૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ મુજબ,કોઠારીયા રોડ પરના નિલકંઠ…
View More નીલકંઠ પાર્કના કારખાનેદારને ગુંદાવાદિના વ્યાજખોરનો ત્રાસ: પોલીસે ગુનો નોંધ્યોસાડીની દુકાનમાં 13.62 લાખ અને જવેલરીની ઓફિસમાં થયેલી 10.81 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાચ
દિવાનપરામાં ચોરી કરનાર રાજસ્થાની શખ્સ ઝડપાયો, મોટોદલ્લો લઇ સૂત્રધાર ભાગી ગયો: સોની વેપારને ત્યાં ચોરી કરનાર તસ્કરની ધરપકડ શહેરના દીવાનપરામાં આવેલી મનાલી ટેકસટાઈલ નામની…
View More સાડીની દુકાનમાં 13.62 લાખ અને જવેલરીની ઓફિસમાં થયેલી 10.81 લાખની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાચ‘તું કેમ સાઈડમાં રિક્ષા ચલાવતો નથી’ તેમ કહી યુવકને છોટાહાથીના ચાલકે ડીસમીસ ઝીંક્યું
ગોંડલ ચોકડી પાસેની ઘટના : યુવાનને આંખમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતો યુવાન પોતાની રીક્ષા લઈ વાવડી ગામે કારખાનામાં માલ ભરવાજતો હતો…
View More ‘તું કેમ સાઈડમાં રિક્ષા ચલાવતો નથી’ તેમ કહી યુવકને છોટાહાથીના ચાલકે ડીસમીસ ઝીંક્યું‘તે મારો દારૂ ચોરી લીધો છે’ કહી પાડોશીએ ઘરે બોલાવી કેટરર્સના ધંધાર્થીને ફટકાર્યો
શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા કેટરર્સના ધંધાર્થીને પાડોશી શખ્સે ઘરે બોલાવી તે મારો દારૂ ચોરી લીધો છે. કહી ઘરમાં પુરી પાડોશી અને ચોકીદારે પાઇપ અને પટ્ટા…
View More ‘તે મારો દારૂ ચોરી લીધો છે’ કહી પાડોશીએ ઘરે બોલાવી કેટરર્સના ધંધાર્થીને ફટકાર્યોસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રહેતા પરિવારની સગીરાનુ બે વર્ષ પૂર્વે અપરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા ધારીના પારડી ગામના શખ્સને અદાલતે પોકસો એકટના ગુનામાં તકસીરવાન…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટકેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીર
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી. આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મૃત્યુ…
View More કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણિયા વચ્ચે ખૂની ખેલ: 1નું મોત, બીજો ગંભીરજૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના…
View More જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત