એલ.સી.બી. ઇ.ચા.પોલીસ ઇન્સપેકટર તથા પો.સબ.ઇન્સ એ.સી.સીંધવ એલ.સી.બી. ટીમને તથા ઉના પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ એન રાણાએ સર્વેલન્સ સ્ટાફને આપેલ સુચના અન્વયે ઉના પો.સ્ટે.…
View More ઉનાના મોટા ડેસર અને સિલોજમાં આતંક મચાવનાર હથિયારધારી ગેંગ ઝડપાઈCategory: ક્રાઇમ
Crime
લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂૂપિયા 8 લાખની કિંમતની…
View More લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાતએરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડી
જામનગર શહેરમાં સોશ્યલ મીડીયામાં તલવાર-એરગન સાથેની રીલ બનાવીને સોરયલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને ભારે પડ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની ટિમને ધ્યાનમાં…
View More એરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડીજામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇ
જામનગરના ગોકુલ નગર નજીક સરદાર પાર્ક-1 માં રહેતા અને જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની સીમ વિસ્તારમાં લાઈન સ્ટોનની ખાણ ધરાવતા વેપારી તેજુ સ્વામી બજરંગીલાલ…
View More જામ આંબરડી ગામના વેપારી સાથે રૂા.3.86 લાખની ઠગાઇએટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયો
જામનગર શહેર માં છેતરપીંડી કરી એટીએમ કાર્ડ મારફત રૂૂ. 40 હજાર ઉપાડી લેનાર આરોપીને પોલીસે એસ ટી ડેપો મેદાનમાંથી ઝડપી લીધો છે. અને રૂૂ.40…
View More એટીએમમાં છેતરપિંડીથી 40 હજાર ઉપાડનાર શખ્સ ઝડપાયોદેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયો
જામનગર શહેર ના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર , બાવરીવાસમા દેશી દારૂૂ દુષણ દુર કરવા માટે…
View More દેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયોકચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધા
કહેવાતા પત્રકાર સહિત ચારની ધરપકડ, ઓફિસમાંથી થોકબંધ કોરા ચેક, સરકારી સ્ટેમ્પ, વસિયતનામા, સોગંદનામા મળ્યા કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ…
View More કચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધાવેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયા
વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે થયેલ 23 વર્ષના યુવાનને માર મારી જીવલેણ ઇજા પહોંચાડતા મર્ડરનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને…
View More વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયાભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈપોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સ સ્મગલરો દરિયામાં 300 કિલો ડ્રગ્સ ફેંકી ભાગ્યા સૌરાષ્ટ્રના દરિયામાં એટીઅસ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત…
View More પોરબંદરના દરિયામાંથી ફરી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું