ચોરને પકડવા ચોરની મદદ લેતી પોલીસ કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં લોખંડની તિજોરી ડ્રીલથી તોડી તેમાં રાખેલા…
View More 60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરની મદદથી તપાસCategory: ક્રાઇમ
Crime
રૈયા ગામે બીલીપત્ર પ્લોટમાંથી એલોઝન લાઇટ, ફ્રીજનું કમ્પ્રેસર સહિત 71 હજારની ચોરી
રૈયા ગામે બીલીપત્ર નામના પ્લોટમાં તસ્કરો ત્રાટકયા હતા અને એલોજન લાઈટ નંગ 22 જેની કિંમત રૂૂ 55000/-, લોખંડનો સીડીઘોડો નંગ 01 જેની કિમંત રૂૂ.5000/-, ફ્રીજનું…
View More રૈયા ગામે બીલીપત્ર પ્લોટમાંથી એલોઝન લાઇટ, ફ્રીજનું કમ્પ્રેસર સહિત 71 હજારની ચોરીગોકુલ પાર્કમાં બાળકોના ઝઘડામાં ફઇ અને કાકી ઉપર દંપતીનો હુમલો
શહેરમા માંડાડુંગર વિસ્તારમા આવેલા ગોકુલ પાર્કમા બાળકોનાં ઝઘડામા ભત્રીજા અને ભત્રીજા વહુએ ફઇ અને કાકી ઉપર હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલી નણંદ – ભોજાઇને સારવાર…
View More ગોકુલ પાર્કમાં બાળકોના ઝઘડામાં ફઇ અને કાકી ઉપર દંપતીનો હુમલો13 વર્ષની બાળાનો ફોટો મોર્ફ કરી શરીર સંબંધ બાંધતી હોય તેવો ફોટો વાયરલ કર્યો
સોશિયલ મીડિયા પર પ્રોફાઇલમાં ફોટા મૂકતી મહિલાઓ અને યુવતીઓને ચેતવણી રૂપ કિસ્સો: સગાઇ માટે છોકરીને જોવા આવ્યો પણ સગપણની ના પાડતા કૃત્ય આચર્યાની શંકા …
View More 13 વર્ષની બાળાનો ફોટો મોર્ફ કરી શરીર સંબંધ બાંધતી હોય તેવો ફોટો વાયરલ કર્યોનવા થોરાળામાં દુકાનેથી ચીજવસ્તુઓ મફતમાં લઇ જવા મામલે સમજાવવા જતાં યુવાન પર હુમલો
મારામારીમાં કોઇએ દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો: છ શખ્સો સામે ફરિયાદ નવા થોરાડામાં દુકાનેથી ચીજવસ્તુઓ લઇ જઇ પૈસા ન આપતા શખ્સને સમજાવવા ગયેલા યુવાન…
View More નવા થોરાળામાં દુકાનેથી ચીજવસ્તુઓ મફતમાં લઇ જવા મામલે સમજાવવા જતાં યુવાન પર હુમલોGST બિલીંગ કૌંભાડમાં બોગસ પેઢી બનાવનાર રાજકોટના મુખ્ય સુત્રધારના જામીન મંજૂર
દેશભરમાં ચકચાર જગાવનાર પત્રકાર મહેશ લાંગાને સંડોવતા મસમોટા જી.એસ.ટી. ચોરી કૌંભાડમાં રાજકોટ ખાતેથી બોગસ પેઢી બનાવી ઓપરેટ કરનાર ધ્રુવ પ્રવિણભાઈ સિંધવના જામીન રાજકોટની સેશન્સ…
View More GST બિલીંગ કૌંભાડમાં બોગસ પેઢી બનાવનાર રાજકોટના મુખ્ય સુત્રધારના જામીન મંજૂરગુજરાત-રાજસ્થાન સરહદેથી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ
નવજાત બાળકોને દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને વેચવામાં આવતા હતા. ત્રણ ઝડપાયા, લીડર સરોજ ફરાર, નવજાત બાળક મળ્યું ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકેટ ઝડપાયું છે. જેમાં…
View More ગુજરાત-રાજસ્થાન સરહદેથી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇસુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ભરૂૂચ અને સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગંભીર છેતરપિંડીના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે.…
View More સુરતના 111 કરોડના સાઇબર ફ્રોડનો આરોપી ભાવનગરમાંથી ઝડપાયોવિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યા
દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને…
View More વિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યારાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ
જેતપુર-જુનાગઢ હાઈવે રોડ પરથી પોલીસે 3.61 લાખની 1000 બોટલ વિદેશી દારૂૂ ભરેલ ઇકો ગાડી સાથે ડ્રાઈવરની ધરપકડ કરી દારૂૂનો જથ્થો મંગાવનારની શોધખોળ શરૂૂ કરી…
View More રાજકોટ-જેતપુર હાઈવે ઉપર 1000 બોટલ વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઈ