ભુજની જેલમાં પરિચય થયા બાદ પોરબંદરના શખ્સે લૂંટનો પ્લાન બનાવ્યો હતો ઘાતક હથિયારો, છ મોબાઈલ સહિત રૂા.3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પોલીસે…
View More પોરબંદરમાં ધાડપાડુ ગેંગ ત્રાટકી : કચ્છના છ ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયો
સુત્રાપાડા પોલીસે વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બીયર ટીન 165 રૂૂા.86,100 તથા અલ્ટો ફોરવ્હીલ, મોબાઇલ મળી કુલ રૂૂા.1,96,100 ના મુદામાલ સાથે બુટલેગરને ઝડપી ધોરણસરની…
View More સુત્રાપાડામાં રીઢો બુટલેગર કારમાં દારુની 165 બોટલ સાથે ઝડપાયોહળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યા
હળવદ સરા ચોકડી પાસે કતલખાને ધકેલાતા જીવોને ગૌરક્ષકોની ટીમ દ્વારા 21 અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા છે. કચ્છના નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ જતી આઇશર…
View More હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુને ગૌરક્ષકોએ બચાવ્યાવંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો
વંથલીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજ વાજા પર તેમના ઘરની બહાર હુમલો થયો છે. સાંજના સમયે વાડીએ જવાની તૈયારીમાં હતા ત્યારે તેમના ઘરની સામે રહેતા પરિવાર…
View More વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલોવિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી
વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ…
View More વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરીગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાન
ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં…
View More ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાનપ્રભાસપાટણમાં ગુનો કરી સાત વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાયેલા ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરાર દારૂૂના આરોપી શિવશક્તિ બાર માલિક ને દિવ થી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ…
View More પ્રભાસપાટણમાં ગુનો કરી સાત વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોરૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યા
ઉપર-નીચે સાચી નોટ અને વચ્ચે કોરી, સાઈડમાં જે-તે કલરવાળી નોટોના બંડલ બનાવી અનેકને શીશામાં ઉતાર્યાના બનાવ સામે આવી ચૂક્યા છે ત્યારે આ રીતે છેતરપિંડીનો ગુનાહિત…
View More રૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યાપંજાબની જેલમાં ડ્રગરેકેટ: પ્રભારી ડીએસપીની ધરપકડ
પંજાબ પોલીસે એક મોટી કાર્યવાહીમાં, સંગરુર જેલની અંદરથી કાર્યરત એક દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેના પરિણામે જેલના સુરક્ષા પ્રભારી, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ…
View More પંજાબની જેલમાં ડ્રગરેકેટ: પ્રભારી ડીએસપીની ધરપકડઅમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધી
વ્યાજખોરના ત્રાસથી કંટાળી ખેડૂત પુત્ર ઘર મુકી ભાગી ગયો: 11.20 લાખનો કપાસ અને ખેતીના સાધનો પણ પડાવી લીધા અમરેલી જિલ્લામા જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર…
View More અમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધી