યાત્રાધામ દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં એક આઠ વર્ષની બાળકીનું સાધુના વેશમાં આવેલા શખ્સે અપહરણ કરી થેલામા વીટીં લઇ જતા આ શખ્સને અટકાવી પોટલુ ખોલતા…
View More દ્વારકામાં આઠ વર્ષની બાળકીને થેલીમાં વીંટી અજાણ્યા શખ્સ દ્વારા અપહરણCategory: ક્રાઇમ
Crime
જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત
ઉશ્કેરાયેલા પતિએ પેટના ભાગે 3થી 4 ઘા ઝીંકી દીધા, ગુલાબનગર વિસ્તારનો બનાવ જામનગરમાં પતિના મારથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,…
View More જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોતમીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા હેમંતભાઈ મોહનલાલ ભાટિયા નામના 50 વર્ષના વેપારી યુવાનના મીઠાપુર ગોડાઉન એરીયા ખાતે આવેલી ઓફિસમાં થોડા દિવસો પૂર્વે કોઈ…
View More મીઠાપુરમાં ગોડાઉનમાં થયેલ ચોરીના પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયાજામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત
જામકંડોરણામાં રહેતા આધેડ પહેલા માળે હતા ત્યારે અકસ્માતે રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોતપોરબંદરમાં મનપા અને PGVCL સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસ
સેવા, સુરક્ષા, શાંતિ ના સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસ દ્વારા પોરબંદરમાં અસામાજિક અને ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસ…
View More પોરબંદરમાં મનપા અને PGVCL સ્ટાફ સાથે મળી પોલીસની ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામની તપાસમાતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !
ઉનાનો હૃદયદ્રાવક કિસ્સો, પતિ સાથે ઝઘડો થતા ઘેરથી નીકળી ગયેલી પરિણિતાને બસ સ્ટેશનમાં પ્રસવ પીડા ઉપડી, પુત્રીની મદદથી જાતે પ્રસુતિ કરી બાળકીને ફેંકી દેતા રખડતા…
View More માતૃત્વ લાજયું; માતાએ બાળકીને જન્મ આપી કોથળીમાં વીંટી ફેંકી દીધી !પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમાર દ્વારા દારૂૂની બદી નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને નાયબ પોલીસ…
View More પાળિયાદ પાસેથી અલ્ટો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયોઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
ઉપલેટાના ખાખીજાળીયા અને મોજીરા ગામે 142 બોટલ દારૂ સાથે એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રાજકોટ રેન્જ, રાજકોટના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય…
View More ઉપલેટાના ખાખીજાળિયા અને મોજીરા ગામે 142 બોટલ વિદેશી દારૂ ઝડપાયોવાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડી
ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે.સાઇબર ગઠિયાઓ રોજ કોઈને કોઈ નવી રીતે કૌભાંડના આચરે છે. ક્યારેક ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા, ક્યારેક…
View More વાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડીકોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદ
શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો 25 વર્ષનો શખ્સ જામનગર રોડ વિસ્તારમાં રહેતી પોતાની 16 વર્ષની સાળીને માધાપર ચોકડી આસપાસથી ભગાડી…
View More કોઠારિયા રોડ પર 25 વર્ષનો જમાઇ 16 વર્ષની સાળીને ભગાડી જતાં ફરિયાદ